________________
આત્માની વિભાવ દશા
૪૯ ન્દ્રિય પ્રાણિના ચિતિત અર્થને જાણી શકવાની જ્ઞાનશક્તિને. મન:પર્યવજ્ઞાન કહેવાય છે. - જગતમાં કેટલાક જ સંગ્નિ છે અને કેટલાક અસંગ્નિ છે. ભૂતકાળમાં શું બન્યું? અમુક કાર્યનું શું પરિણામ આવ્યું હતું, હવે આનું શું પરિણામ આવશે? અને હવે શું કરવું? ઈત્યાદિ દીર્ઘકાળના વિચારપૂર્વક કાર્યમાં પ્રવૃત–નિવૃત્ત થવાની સંજ્ઞાવાળા જે જીવે છે, તે સંજ્ઞિ કહેવાય છે. આ સંક્સિજ મને વિજ્ઞાનવાળા છે.
જે જીવે, વર્તમાનકાળના વિષયનાજ ઉપગવાળા * છે, તે અસંજ્ઞિ કહેવાય છે. આજીને ભૂત–ભવિષ્યની વિચારશક્તિવાળું મને વિજ્ઞાન નહી હોવાથી વર્તમાન ઉપદવવાળા સ્થાનથી ખસી જાય છે, પરંતુ ભૂતકાળના દુઃખને કે ભાવિકાળમાં દુઃખદાયીસ્થાનને તેમને ખ્યાલ પેદા થઈ શકતે નથી.
. સંપિચેન્દ્રિય વિચાર કરવા ટાઈમે પિતાના આત્મવીર્યથી અને કાયમનાબળથી મને વર્ગણાના પુદુગલેને આકષીને વિચારવામાં કામ આવે તેવા મનપણે પરિણુમાવી તેનું મન બનાવી, વિચાર કરવામાં તેને ઉપગ કરી, પછી તરત જ મનના તે યુગલને છોડી દે છે. અ. રીતે હરેક ટાઈમે વિચાર કરવામાં મને વર્ગણાના પુદ્ગલે. “ઉપર રહેણું, પરિણમન–અવલંબન અને વિસર્જન એ ચારે વગ દ્વારાજ. મનથી વિચાર કરી શકાય છે. મનવાળ