________________
આત્માની વિભાવદશા
૨૯તે સ્મૃતિ પણ અમુક ટાઈમ સુધી ટકી શકે છે. અપર્યાપ્ત સૂક્ષ્મનિગેદના જીવની અલ્પમાંઅ૫ જ્ઞાનમાત્રાઓથી પ્રારંભી કેવળજ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાનમાત્રાપર્વતની તમામ ચૈતન્ય માત્રાઓને સમાવેશ, મતિ–શ્રત–અવધિ–મન ૫ર્યાવ અને કેવળ એમ પાંચ વિભાગમાં જ કરવામાં આવ્યું છે. તેમાં અમુક જથ્થામાં અમુક વિશિષ્ટતાવાળી ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રામાં રહેલ પ્રધાનતાની વિવલાએ મતિજ્ઞાનાદિ નામ પાડેલાં છે. જે જીવને જે જે જ્ઞાનની જેટલી જ્ઞાનશક્તિ ખુલ્લી હોય તેને તે તે જ્ઞાનલબ્ધિ કહેવાય છે. દરેક ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રાની બે અવસ્થા હોય છે. લબ્ધિરૂપે અને પ્રવૃત્તિરૂપે. તેમાં પ્રવૃત્તિરૂપજ્ઞાન તે ઉપગ કહેવાય છે. જીવને પદાર્થને ખ્યાલ કેવળ લબ્ધિરૂપસ્થિત જ્ઞાનદ્વારાજ થતો નથી, પરંતુ પ્રવૃત્તિરૂપ જ્ઞાન દ્વારા થાય છે. પ્રવૃત્તિ તે લબ્ધિની જ છે. એટલે લબ્ધિવિના પ્રવૃત્તિરૂપ ઉપગજ્ઞાન હૈઈ શકતું નથી. માટે જે જ્ઞાનમાત્રાને ઉપગ છે ત્યાં તેની લબ્ધિ છે જપરંતુ લબ્ધિ છે. ત્યાં તેને ઉપગ હોય પણું ખરે અને ન પણ હોય. કેટલાક પદાર્થોના જ્ઞાનને ઉપયોગ ન પ્રવર્તતે હેય તે. પણ તે વિષેનાં ઘણાં જ્ઞાને તેને શક્તિરૂપે હિઈ શકે છે. આમાં પાંચ ઈન્દ્રિય અને મનદ્વારા પ્રવર્તાતા જ્ઞાનેપચેગને. મતિજ્ઞાનેપગે કહેવાય છે. ઉપરોક્ત અવગ્રહાદિ તે એકજઉપગનાં કાળભેદે અંનુક્રમે જુદાં જુદાં નામ છે.
વ્યંજનાવગ્રહે, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા,