________________
૩૫૨
જૈન દર્શનને કર્મવાદ
કાપિત અનંતગુણ શુદ્ધ, કાપતથી તે અનંતગુણી વિ. શુદ્ધ, તેથી પવ અનંતગુણ વિશુદ્ધ, અને પદ્મથી શુકલ લેશ્યા અનતગુણ વિશુદ્ધ હોય છે. કૃષ્ણાદિ છએ લેફ્સામાં અનુકમે હિસાના, પુદ્ગલાસકિતના, વક્રતાના, પાપભીરુતા તથા ધર્મચિના, તે દ્રિયપણાના અને સમાનતાના જે ભાવે દર્શાવ્યા તે દરેક ભાવને પ્રજ્ઞા પ્રમાણે વિસ્તારથી સમજતાં પ્રત્યેક વેશ્યાના પણ અનેક ભાવે ખ્યાલમાં આવી શકે છે. અને એ રીતે છ એ લેશ્યાના અનેક ભાવના હિસાબે અનુભાગબંધાવ્યવસાય અનેક પ્રકારને થાય છે. જે લેશ્યામાં મારે તે લેફ્સાસ્થાનમાં ઉપજવું પડે છે. માટે શભ લેફ્સામાંજ રહેવાનો પ્રયત્ન કરે. જોઈએ.
કર્મના વિપાકેદય સમયે તીવ્રતાપૂર્વક થતા ભેગવટાથી આત્મા અત્યંત ખેદ અનુભવવા પૂર્વક આર્નો—દ્રધ્યાનમાં મગ્ન બની, અશુભ લેફ્સાવંત બની, પુનઃ તીવરસવાળાં અશુભ કર્મો ઉપાર્જન કરે છે. પરંતું સમ્યદૃષ્ટિ આત્મા અશુભ લેશ્યાથી દુર રહેવા કોશિષ કરે છે. અને શભલેફ્સામાં સ્થિર બની રહેવા માટે મનને ધર્મ અને શુકલ ધ્યાનમાં જોડી રાખી આ તથા શૈદ્ર ધ્યાનનો ત્યાગ કરે છે. શાસ્ત્રો દ્વારા તે ધ્યાનેનું રવરૂપ જાણે–સમજે અને ખ્યાલમાં રાખે છે. અનિત્યાદિ બાર તથા મેગ્નાદિ ચાર ભાવના સદા ભાવે છે. વચન બોલવા સમયે ભાષાસમિતિને ઉપગ રાખે છે. વ્રત-પચ્ચકખાણ દ્વારા કાયાની અશુભ પ્રવૃતીને રોધ કરે છે. •