________________
સ્થતિબંધ–રસમય અને પ્રદેશાધ
૩૫૩
માહનીય ક`ના થતા ઉદય અને ઉદીરણા સમયે ઉપશમ અથવા થયેાપશમ ભાવમાં રહીને ઉદયમાં આવતી ક પ્રકૃતિને નિષ્ફળ કરે છે. જ્ઞાન અથવા તત્ત્વજ્ઞાનના ઉપયાગથી શુકલ લેશ્યા ઉત્પન્ન કરી પૂર્વાંની લેશ્યાને શુદ્ધ કરી શુકલ લેશ્યામાં પરિણમાવે છે, શુકલ લેશ્યામાં સ્થિર રહેવા માટે સિદ્ધસ્વરૂપનું ધ્યાન કરે છે. એ રીતે આત્માના સગુણા વિકાસ પામવાથી ક્રમેક્રમે અશુભ લેશ્યાના સંસ આત્મામાંથી છૂટી જાય છે. અને કમ'ખ'ધ ધીમે ધીમે રૂક્ષતાને પામે છે. અંતે આત્માનુ વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. પ્રદેશમધઃ—
પ્રતિસમય જીવદ્વારા આત્કૃષ્ટ કામ ણવગણાનાં દલિકસમૂહ અને તેમાંથી વિવિધ પ્રકૃતિરૂપે પરિણમવામાં ચાક્કસ દલિકસખ્યાના નિયત પ્રમાણને પ્રદેશમધ કહેવાય છે.
જીવ તે કામણુવગણાના પુદ્ગલાને ચેાગરૂપ વીય વડે ગ્રહણ કરી તેને કમરૂપે પરિણમાવે છે. એટલે જીવદ્વારા આકૃષ્ટ દલિકસમુહેાની સંખ્યામાં ન્યૂનાધિક્તાનું પ્રમાણ, દલિકગ્રહણસમયે વત્તતા જીવના ચેાગવ્યાપારના આધારે જ છે.
સ જીવેામાં તથા એક જીવમાં પણ પ્રતિસમય ચેાગમળ સમાનપણે જ વર્તે એવા નિયમ નથી. જેથી પ્રતિ સમયગ્રહિત કામ ણુવ ણાના પુદ્ગલ પ્રદેશ સમુહની સખ્યા પણ સર્વ જીવાને સમાનપણે હાઈ શકતી નથી.
૨૩