________________
જૈન દર્શનના કવાદ
તારતમ્યતા હાય છે. છએ લેશ્યાએ એક એકથી વિશુદ્ધ
હાય છે.
-૩૧૦
કષાચાય સમયે વતા પરિણામા કેટલીક વખત એક જ લેફ્સામાં નહી રહેતાં ચડતા તથા ઉતરતા ક્રમે અન્ય લેસ્યામાં કેવી રીતે ચાલ્યા જાય છે, તે હકિકત પ્રસન્નચંદ્ર રાષિના દ્રષ્ટાંતથી સરલ રીતે સમજી શકાય છે. અને આ ઉપરથી કેવી જાતના પરિણામા કયી લેફ્સામાં ગણી શકાય તે પણ સમજવુ. સુલભ પડે છે.
કાઉસ્સગ્ગ ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાષિતુ' સમતામાં સ્થિર ધ્યાન તે શુકલ લેશ્યા.
દુખની વાત સાંભળી માત્ર ક્ષેાલજ થયે, પરંતુ જિતે'દ્રિયપણુ સ્થિર રહ્યું તે પદ્મલેશ્યા.
ભાવથી ધર્મીમાં સ્થિર રહેવા છતાં પણ મનમાં ભાવ એ ઉત્ત્પન્ન થયા કે મારા પુત્રનું શું થશે? એટલે પુત્ર પરના મમત્વભાવ જાગ્યા તે તેજોલેશ્યા.
રાજ્ય પર ચઢી આવેલ દુશ્મન પર વાઘૃણા ઉત્પન્ન થઈ તે કાપાતલેશ્યા.
પેાતાના રાજ્યને અને પુત્રને બચાવવાની ભાવનારૂપ સસારઆસક્તિ આવી તે નીલ લેશ્ય
શત્રુઓને નાશ કરવા રૂપ હિંસાના ભાવ જાગ્યે તે કૃષ્ણલેશ્યા. હવે પરિણામનીધારા વિશુધ્ધતામાં પલટાતાં કમે ક્રમે તે શુભલેફ્સામાં કેવી રીતે ગયા તે વિચારીએ.