________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૪
ગમે તેવા રાગઢષના સંગમાં પણ ધર્મરુચિન મુખ્યતા અને પાપભીરુતા તે તેજેશ્યાનાં પરિણામ છે.
જિતેંદ્રિયપણાની ભાવના તે પહેલેશ્યાનાં પરિણામ છે
રાગદ્વેષના સંગમાં સમાનતા કેળવવા પ્રયાસ તે શુકલેશ્યા કહેવાય છે. વીતરાગની લેશ્યા તે અતિવિશુ શુકલેશ્યા અથવા પરમ શુકલેશ્યા કહેવાય છે.
છે ગુણસ્થાનક સુધી છ લેફ્સાઓ હોઈ શકે ? પરંતુ સમકિતીની લેફ્સામાં જે અનંતગણ શુદ્ધિ, આત ભાવ અને દયેય સિદ્ધસ્વરૂપનું હોય, તેવી શુદ્ધિ, ભાવ અ ધ્યેય મિથ્યાત્વીમાં ન હોય. પાંચમા અને છઠ્ઠા ગુણઠાણા પ્રાપ્તિ તે ત્રણ શુદ્ધ લેશ્યામાં જ થાય છે, એ હિસ તે પહેલી ત્રણ લેડ્યામાં પ્રથમનાં ચાર ગુણસ્થાનક જ ત્રી કર્મગ્રંથમાં કહ્યા છે. પરંતુ પૂર્વે પામેલા પાંચમા છે ગુણઠાણાવતને કૃષ્ણાદિ લેશ્યા આવી શકે છે એ હિસાબે ' ચમા-છઠ્ઠા ગુણઠાણાવંતને છએ લેસ્યા હોઈ શકે બાકી સમક્તિપ્રાપ્તિ, દેશવિરતિની પ્રાપ્તિ અને સર્વવિરતિ પ્રાપ્તિ વખતે તો શુકલેશ્યા જ હોય છે. ૪–૨–૬મા ઉપર ઉપરના ગુણસ્થાનકમાં અશુભ લેશ્યા મંદતર હું અને કેઈ વખતે જ પ્રગટ થાય. સાતમા ગુણસ્થાને શુદ્ધ લેસ્યા જ હોય છે. ૮ થી ઉપરના ગુણસ્થાને ફક્ત શુકલેશ્યા જ હોવ. એક થી ૧૩ ગુણસ્થાનક