________________
---
-
-
-
- -
-
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૩૧કરાતા સમયે જ તેમાં જ્ઞાનાવરણત્યાદિ વિચિત્ર સ્વભાવે ઉત્પન્ન થવાની સાથે જ જીવના કાષાયિક અધ્યવસાવડેઅનુગ્રહ કે ઉપઘાતના સામર્થ્યનું નિર્માણ થાય છે. . પુદ્ગલના આવા વિવિધ પરિણામે જગતમાં પણ આપણે , પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એટલે કર્મરૂપે પરિણામ પામેલ કાશ્મણવર્ગણાના પગલેમાં અમુક સ્વભાવ કે સામર્થ્યનું નિર્માણ આ રીતે થાય તેમાં કઈ અસંભવિત જેવું નથી.
આધુનિક રસાયન શાસ્ત્રમાં અમુક પ્રગ દ્વારા અમુક અમુક વસ્તુઓમાં ઉત્પન્ન થતો અમુક પ્રકારને સ્વભાવ અને સામર્થ્ય એ કર્મપ્રદેશોમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને સા. મર્થ્યની હકિક્તને સત્યરૂપે પુરવાર કરવામાં સચોટ છાંત રૂપ છે. અનંત જ્ઞાનીઓએ કહેલાં સર્વ વચનોની ખૂબ દીઘદૃષ્ટિથી ગવેષણ કરીએ તે આજના વૈજ્ઞાનિક પ્રયોગથી. આપણે જે થનથનાટ અનુભવીએ છીએ તેથનથનાર સર્વજ્ઞ દેવાએ કહેલ તત્ત્વજ્ઞાન આગળ તુચ્છાવત્ છે. સૂર્યના તેજને જેણે ન જોયું હોય કે ન સાંભળ્યું હોય તેને એક ટમટમીયા દીપકને પ્રકાશ પણ આનંદમગ્ન બનાવે તેમાં. કંઈ આશ્ચર્ય ન કહેવાય.
રસબંધના સ્વરૂપ કથનમાં વપરાતા કેટલાક સૈદ્ધાંતિક શબ્દની સમજણ ન પડે તે તે વિષય સમજવામાં મુશ્કેલી ઉભી થાય. એટલે પ્રથમ તે તે પારિભાષિક શબ્દોની
સ્પષ્ટતા કરી લઈએ એટલે આ વિષય સમજવામાં સુલભતા. રહે.
કમપ્રદેશ-કર્મરૂપે પરિણામ પામેલ પુદ્ગલ સ્કધને અવિભાજ્ય (અનાડીવાઈડેબલપાટકલ) ભાગ.