________________
૨૯૬
જૈન દર્શનને કર્મવાદ બાંધે, અને શરીરને આકાર જુદી જુદી જાતિના જેને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે? તે બધાયને સાચો ખ્યાલ આ પુગલવિપાકી કર્મપ્રકૃતિઓને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. .
પુદગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકને અનુભવ કરાવનારી હોવાને અંગે જ આ કર્મપ્રકૃતિઓ શાસ્ત્રમાં “પુદગલ વિપાકી પ્રકૃતિઓ તરીકે ઓળખાય છે, તે ૭ર પ્રકૃતિએ નીચે મુજબ છે.
શરીર નામકર્મ-૫. . . ' અંગે પાંગ નામકર્મ-૩,
બંધન નામકર્મ-૧૫. * . . . સંઘાતન નામકર્મ–૫. . . . . . -- * . . સંહનન નામકર્મ-૬. . . - - -
: સંસ્થાનું નામકર્મ–૬. ', : : વર્ણ નામકર્મ–૫. . . . . . , - S ; } : --સંધ નામકમર : - - - - - -- : રસ નામકર્મ-પ.. . . -
. :- સ્પર્શ. નામકમ-૮ : :.. . - - - અગુરુલઘુ નામકર્મ–૧ : ,
. --નિર્માણ નામકર્મ : . ' . ' . .