________________
૩૮૦
જૈન દર્શનના કમવાદ
ગાત્રના ભેદ જરૂર રહેવાના જ છે, જ્યારે આધ્યાત્મિક સૌંસ્કૃતિ નષ્ટ થશે ત્યારે સર્વ માનવીએ ધમ અને મેાક્ષના ધ્યેયથી વ્યુત થવાથી માત્ર અ અને કામના જ ધ્યેયવાળા બની ગયેલાઓમાં ઉચ્ચગેાત્રના અભાવે ગાત્રભેદના ધ્વસ થશે. પણુ એ સાગેામાં આધ્યાત્મિક સંસ્કૃતિના · નિધાનરૂપ ભારત દેશની અન્ય દેશે કરતાં સંસ્કૃતિના હિસાબે જે ઉત્તમતા જણાતી હતી તે ઉત્તમતા રહેવા પામશે નહિ.
આ
અંતરાયક:
આ જગતમાં દાતાર, ભાગ્યશાળી, ભેક્તા અને અળવાનપણુ દરેક જીવેાનું સરખું હેાતું નથી. કૃપણુ, દરિદ્ર, ભિખારી કે નિખળ કહેવરાવવુ કાઇને ગમતું નથી. દરેકને ઢાતા, સુખ–સામગ્રીના ભેાક્તા અને તાકાતવાન થવુ પસ છે, છતાંય સુખ-સગવડ અને ભાગ–ઉપભાગનાં સાધના, અને શારીરિક શક્તિના સચેાગેા દરેક જીવાને એકસરખા હાતા નથી. ઉપરાક્ત સામગ્રીઓ માટે દરેક જીવાના એકસરખા પ્રયત્ન હાવા છતાં તે સામગ્રી અંગે જગતના જીવામાં ન્યુનાધિકતા શા માટે ? અરે ! કેટલાકને તે સુખ-સગવડની સામગ્રીએ અને શારીરિક તદુરસ્તી હેતે છતે પણ દાતારાદિ ગુણેાની પ્રાપ્તિ થતી નથી. આ બધુ શાથી? તેનું કારણ જૈનદર્શનમાં અંતરાયકના ઉચ કહ્યો છે. આ અંતરાયકમ અંગે વિશેષ સ્પષ્ટતા આપણે વિચારીયે.