________________
પ્રકૃતિ બંધ
૨૪૧,
કરે છે. બાળક જેમ જેમ મેટું થતું જાય છે, તેમ તેમ તેનું તેિજસ શરીર, આખા શરીરમાં નવાં નવાં તિજસપુદુગલોથી બનતું રહી. શરીરમાં ફેલાતું જાય છે.
મૃત્યુ પામેલ પ્રાણિના બાહ્ય શરીરમાં તજસ શરીર હતું જ નથી. મૃત્યકાળના અમુક ટાઈમ પહેલાં તેના બાહ્ય શરીરના અવયવરૂપ હાથપગમાં ફેલાયેલ તેજસ શરીરરૂપગરમી, ધીમે ધીમે હટવા માંડે છે. હાથ પગ ઠંડા પડે છે ત્યારે મરનારના સંબંધીઓ સમજી શકે છે કે મૃત્યુ નજીક છે. શરીરમાંથી જીવ ચાલ્યા જાય છે એટલે મૃત શરીરના કેઈપણ ભાગમાં લેશ માત્ર ગરમી રહેતી નથી.
તેવા સમયે હાથપગની નાડીઓના કંપનીને કે હદયના ધબકારાને પૂરે ખ્યાલ ન પામી શકાય તે હેકટર કે હોશિયાર વૈદ્યના અભાવે ગ્રામ્ય લેકે મૃત્યુ પામતા
મનુષ્યના મસ્તક ઉપર થીનું ઘી મુકી શરીરની ગરમીને - તપાસે છે. તે દ્વારા શરીરમાં ગરમીને બિસ્કુલ અભાવ
જણાય તે માની લે છે કે જીવ ચાલ્યો ગયો. કારણકે ગરમીરૂપ તે તિજસ શરીર, બાહ્ય શરીરમાં જીવ વિના, ટકતું નથી.
- જૈનદર્શનમાં કથિત આ તિજ શરીર અગેની હકિકત આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થઈ ચૂર્ણ છે. શરીરે શાસ્ત્રીઓ કહે છે કે