________________
પ્રકૃતિ ધ
૧૯૫
ક્ષયે પશમ સમ્યગ્દર્શન ટાઈમે અશુદ્ધ પુજનાં દિલકાનુ સંક્રમણ અદ્ધ શુદ્ધમાં અને અશુદ્ધનું સંક્રમણ શુદ્ધપુ જમાં થતાં થતાં તમામ બ્લિકા માત્ર શુદ્ધ જરૂપે જ સંક્રમાઈ જાય, અને શુદ્ધપુજનાં દૃલિકા ઉદયમાં વત્તતાં વત્તતાં વેઢાઇ તે સંપૂર્ણ ક્ષય પામી જાય એટલે કે દશન માહુનીયક ના ત્રણેપુ જોના દલિકસમુહ આત્મામાંથી મિલ્કુલ ખલાસ થઈ જાય તે વખતે જાગી ઉઠેલા આત્માના સંપૂર્ણ સમ્યગ્દર્શનને સાયિક સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યક્ત્વ કોઈપણ ટાઈમે ક્ષય નહી... પામવાના સ્વભાવવાળુ હાવાથી તેનુ નામ ક્ષાયિકસમ્યગ્દન છે. .
-
• ક્ષયે પશમ સમ્યફૂડ્સ ટાઈમે મિશ્ર કે અશુદ્ધ પુજને એક પણ કણ ઉપશમમાં નહેાય, અને શુદ્ધપુજન વેદન એક સમય પુરતુ જ શેષ હાય તે ટાઇમે વત્તતા સમ્યક્ત્વને વૈદક સમ્યકત્વ કહેવાય છે.
- - અહી યાપશમિક સમ્યક્ત્વમાં દર્શન માહનીય ક પ્રકૃતિના ઉદય તા છે, પરંતુ તેમાં શુદ્ધ મિથ્યાત્વનાં દૃલિકા (સમ્યકત્વ માહનીય) નાય હાવાથી યથા તત્ત્વની શ્રદ્ધામાં આવરણરૂપે અનતાં નથી.
ઔપશમિક સમ્યક્ત્વમાં દર્શનમેાહનીય કમ પ્રકૃતિના બિલકુલ ઉડ્ડય નહિ વક્ત્તતાં તે કર્માંની સ્થિતિ, રાખમાં ભારેલા અગ્નિની જેમ ઉપશાંત છે.
એટલે તે ટાઈમે આત્મામાં દનમોહનીયકનુ અસ્તિત્ત્વ તેા છે, માત્ર વેદરૂપે નથી..