________________
પ્રકૃતિ બંધ :
૧૮૧ પ્રાપ્તિની ગ્યતાને પ્રારંભ, નિસર્ગ સમ્યકત્વ પામવાના પૂર્વભવમાં થયેલ હોય છે. અને તે ગ્યતા કેમેકમે પૂર્ણ કક્ષાએ પહોંચતાં પુનઃ અધિગમ વિના પણ તે જીવનમાં સમ્યકત્વને પ્રાદુર્ભાવ થઈ જાય છે. રેગ્યતાના પ્રારંભે અધિગમ હોય, પરંતુ ગ્યતાની પૂર્ણતાએ સમ્યક્ત્વ પ્રગટ થવા ટાઈમે અધિગમ નહીં હોવાથી નિ સભ્યત્વ કહ્યું. સમગ્ર ભવચક્રમાં એકપણ અધિગમ વિના જ સમ્યક્ત્વ પામીને મેસે જનારા જીવોની સંખ્યા મરૂદેવા માતાની જેમ વિરલ હોય છે. મરૂદેવી માતાને પણ સમવસરણની દ્ધિના દર્શાનરૂપી અધિગમ તે હતે જ.
મિથ્યાત્વ માટે આલંબનની–નિમિત્તની જરૂર નથી. કારણ કે અનાદિકાળના અભ્યાસથી, મલીન વાસનાઓના જેથી જીવ કુદરતી રીતે જ મિથ્યાત્વ આચાર-વિચારવાળા તે છે જ. એ સ્થિતિમાં એને સમ્યગવૃત્તિ સહજ રીતે જાગે એવું છે જ નહિ. મિથ્યાત્વ વાસનાઓથી તે જગત ભરેલું જ છે.
પરંતુ ઉપદેશ વિના કે નિમિત્ત વિના સમ્યકૃત્ય થતું નથી. તેમાં પણ નિમિત્ત પ્રાયઃ સમ્યગ્દર્શનીનું જ હોય. કદાચિત્ત નિમિત્તરૂપે મિથ્યાત્વી પણ હોય, પરંતુ તેને - ઉપદેશ સમ્યગ્દર્શનને અનુસરતું જ હોય. જેનશસ્ત્રમાં
અભવ્ય જીના ઉપદેશથી પણ કંઈક ભવ્ય જીને સમ્યકૂવ થયાનું વર્ણન આવે છે. આવા અભવ્ય ઉપદેશકે તો ત્રણેય કાળ મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયવાળા હોય છે.