________________
જૈન દર્શનના કવાદ
હાવાથી હાવાથી તીર્થંકર અને દેવલાક વિગેરે
૧૮૨
છતાં તેઓને યથાપ્રવૃત્તિકરણ થતું પ્રભુના સમવસરણ સુધી જઈ શકે છે. સાંસારિક સુખપ્રાપ્તિની ઈચ્છાથી જૈન સાધુપણુ લઈ, પાલન પણ બહારથી ઉંચા પ્રકારનુ` કરે છે, નવ પૂ સુધીનુ' જ્ઞાન પણ ભણું છે, દ્રવ્યઅહિંસાનું પશુ પાલન કરે છે, અને એ રીતે નવમા ત્રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. આવા વેાના ઉપદેશ, સર્વજ્ઞ પ્રણિત યથા તત્ત્વ નિરૂપણુના જ હાય છે, પરંતુ પાતે ઉપદેશક હાવા છતાં પણ મિથ્યાત્વ માહનીયના તીવ્ર ઉચથી પેાતાના આત્મા ભૌતિક સુખ પ્રાપ્તિની જ ષ્ટિવાળા હાઈ પાતે સમ્યક્ત્વ પામી શકતા નથી. જ્યારે તેમના માહ્ય ઉપદેશથી અન્ય જીવા સમક્તિ પામી જાય છે.
તેમ છતાં પણ અહિં ખાસ ખ્યાલમાં રાખવુ' જરૂરી છે કે મિથ્યાત્વીના ઉપદેશ,મિથ્યાત્વીના સ’સગ,અને મિથ્યાત્ત્વના સચા કરતાં, સમ્યક્ત્વીના ઉપદેસ, સમ્યક્ત્વીના સૉંસગ અને સમ્યકૂના સચાગા જ સમ્યકત્વ પ્રાપ્તિના નિમિત્ત કારણમાં ધારી માગ છે. અને તેથી જ સુદેવગુરૂ ધના સ્થાન તરફ રૂચિ, સામાન્ય પ્રશમાદિભાવા અને સમ્યગ્દર્શનના ખાદ્ય અધિષ્ઠાનામાં સહકાર વગેરે હાવા ટાઈ મે માર્ગાનુસારી અવસ્થામાં પણ તેને વ્યવહારથી સભ્યશ્વશન કહેવાય છે.
કોઈ કહે કે બીજાના પરાભવથી, બીજાની નિંદાથી અને પોતાના ઉત્કર્ષ કરવાથી અનેક ભવકાટીએ છૂટી ન