________________
૧૮૦
જૈન દર્શનનો કર્મવાદ
.
...
એ વ્યવહાર રાશિમાં પણ પુન્યના ઉદયથી પર્યાપ્ત સંપિચેંદ્રિય પણું પ્રાપ્ત થાય, ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુભ સામગ્રીને પામી ભવ્યત્વના યોગે યથાપ્રવૃત્તિ કરણ વડે કર્મલાઘવ કરે છે, અને અપૂર્વકરણાદિ સામગ્રી પ્રાપ્ત કરી ક્રમશઃ ઔપશસિક સમ્યક્ત્વને પામે છે. આ
ત્તિ વક્ર કહેવાય છે. અર્થાત તીર્થકરાદિને ઉપદેશ, અને જિનબિંબનાં દર્શન વિગેરે સમ્યગદર્શન થવાનાં નિમિત્તો વિના જ સ્વભાવિક રીતે ભવ્ય પ્રાણીને જે સમ્યફત્વ પ્રાપ્ત થાય છે, તે “નિર” સમ્યગ્દર્શન છે.
હવે બીજો પ્રકાર–ગુરૂપદેશાદિકેઈપણ બાહ્યનિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થયેલ તથા પ્રકારના અધ્યવસાય વડે મિથ્યાત્વમોહનીયને જે ઉપશમાદિ થવો, અને તેથી આત્માને જે ઔપશમિકાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી તેનું નામ “અધિક સરક” છે. અહીં એટલું ખાસ લક્ષમાં રાખવાનું છે કે પ્રથમ જણાવેલ રિસ સમ્યક્ત્વ તેમજ આ ધામ સમ્યકત્વ તે મિથ્યાત્વ મોહનીયને ઉપશમ (અથવા શોપશમ) થવાથી જ પ્રાપ્ત થાય છે.
અર્થાત પશમિક સમ્યગદર્શનની પ્રાપ્તિ મિથ્યાત્વ મોહનીયના ઉપશમથી જ થાય છે.
અહી નિણ સમ્યકત્વ તે સ્વભાવ જન્ય છે, અને કવિ સમ્યક્ત્વ તે નિમિત્ત જન્ય છે. અધિગમ તે નિમિત્તરૂપ છે. નિસર્ગ સમ્યત્વવાળાને પણ પૂર્વ જન્મમાં અધિગમ હોવું જોઈએ. અધિગમ વડે કરીને જ સમ્યકત્વ