________________
૧૭૯
પ્રકૃતિ બંધ
સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવને બે રીતે થાય છે. નિલ અને ધિરા. સહેજ વિચાર કરવાથી સમ્યકત્વ પ્રાપ્તિ થાય તે નિ અને અન્યના ઉપદેશ વડે સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય તે થિર સમ્યક્ત્વ છે. તત્વાર્થ ભાષ્યમાં જે માટે કહ્યું છે કે –
"वस्यानादौ संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्ध निकाचनोदय निर्जरापेक्षं नारक तिर्यम् योनि मनुष्यामर भर ग्रहणेषु विविधं पुण्य-पाप-फलमनुभवतो ज्ञान-दर्शनोपयोग स्वाभाव्याच तानि तानि परिणामाध्यवसाय स्थानान्तराणि गच्छतोऽनादि मिथ्यादृष्टेरपि सनः परिणाम विशेषाद पूर्वकरणं तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत् निसर्ग सम्यग् दर्शनम् ॥
આ સંસારચક્રમાં કર્મવશવતી જીવ સ્વકર્માનુસારે ચારે ગતિમાં પરિભ્રમણ કરતે નાના પ્રકારનાં સુખ-દુખને અનુભવ કરતે, નિર્જરા વડે આત્મસત્તામાં રહેલ કમપરમાણુઓને પરિપાટ કરતે, શુભાશુભ અધ્યવસાયના ગે. પુનઃ નવીન કર્મને ઉપાર્જન કરતે છતે પાણીના રેટની માફક સંસારમાં પરિભ્રમણ કરે છે.
એ પ્રમાણે અનંતા પુગલપરાવર્તન સુધી અવ્યવહાર રાશિમાં સૂક્ષમનિગોદમાં પરિભ્રમણ કરીને જન્મમરણાદિના અસહ્ય પરિતાપને ભેગવતે અકામ નિજેરા વડે કર્મક્ષય કરતે અનુક્રમે વ્યવહાર રાશિમાં આવે છે.