________________
-
-
૧૭૮
જન દર્શનને કર્મવાદ જનેતર ન કહેવાય. સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી આયુષ્ય લાંબુ હોય તે તે જીવ બાહ્યથી પણ જનદર્શનનુસાર જ આચાર વિચારવાળે બને. અને આયુષ્ય બહુ જ અલ્પકાળનું હોય તે કદાચ કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી નિવાણ પામે તે આહાથી અન્ય લગી પણ હોય. તેથી જ તેવા આત્માઓને જનદર્શનમાં “અન્યલિંગ સિદ્ધ” તરીકે ઓળખાવ્યા છે.
વળી જનકુળમાં જન્મવા માત્રથી જ તે જૈન કે સમ્યકૃત્વી કહેવાય એવું નથી. જનકુળમાં જન્મ પામેલ હોય કે અન્ય કુળમાં જન્મ પામેલ હોય, જૈન સાધુ વેશે હોય કે અન્ય લીંગી હોય, પરંતુ સમ્યક્ત્વ તે, દર્શનમેહનીય કર્મની ઉપશમતા–ક્ષપશમતા કે ક્ષયના આધારે જ છે. પિતાને. જન કહેવરાવતા અભવ્ય છે પણ જન સાધુપણું અંગીકાર કરે છે, નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણે છે, અને સારામાં સારે બાહ્ય ત્યાગ કરી શરીર ઉપરની મૂચ્છ ઉતારી તીવ્રતપ તપે છે. આવા જ વ્યવહારથી ભલે જન કહેવાય પરંતુ તેટલા માત્રથી તેઓ સમકતી કહેવાતા નથી. અને જિનદર્શનમાં તેઓની સમકતી તરીકે ગણના પણ નથી. એટલે કેવલ, સંગથી કે વેશથી જન કે સમ્યક્ત્વ ન કહી શકાય. જેન સાધુ વેષ ધારણ કરવા છતાં પણ જિનાજ્ઞાવિરૂદ્ધ આચાર વિચારમાં પ્રવૃત્ત એવા પાર્શ્વસ્થ-અવસગ્ન-કુશીલ-સંસક્ત અને યથાઈદ એ પાંચ પ્રકારના સાધુઓને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. સાચે જેને તે તેજ છે કે જે જૈનશાસન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળે છે. અને કેવલ આત્મસ્વરૂપ પ્રાપ્તિને જ