________________
પ્રકરણ ૬ ઠ્ઠું પ્રકૃતિ અધ
, 1,71
!
આત્માની સાથે સ`ખ'ધિત થવા સમયે કામ ણુવ ણુાના પુદ્ગલાના કં રૂપે થતા પરિણમનમાં તે પુદ્ગલાના પ્રદેસસમુંહા આઠ વિભાગમાં વહેચાઈ જઈ તે દરેક ભાગમાં જુદા જુદા રવભાવાનું નિર્માણ ર્થાય છે, 'તે' સ્વભાવદ્રારા તે - કમ પુદ્ગલા,આત્માને અમુકઅમુક પ્રકારની અસર કરનારાં થાય છે. તે સ્વભાવને અનુલક્ષીને તે કમ પુદ્ગલાનાં જૈનશાસ્ત્રમાં અન્વ. નામેા નિયત કરવામાં આવ્યાં છે. કના આ સ્વભાવે નિર્માણને પ્રકૃતિબંધ કહેવાય છે.
*
{
meet s ' ',
!
',
કમના અસભ્ય પ્રભાવા આપણે અનુભવીએ છીએ. એટલે તે પ્રભાવાના ઉત્પાદક સ્વભાવપણું વારતવિક રીતે તા અસખ્યાત છે. તે પણ તે સવ”નુ ચાડામાં વગી કરણ કરીને આઠ વિભાગ રૂપે દર્શાવ્યું
.
.
જૈન કમશાસ્ત્રમાં કમની આઠ મૂળ પ્રકૃતિચેા માનવાંમાં આવી છે. તે પ્રકૃતિયા પ્રાણિને ભિન્ન ભિન્ન પ્રકારે અનુકૂળ અને પ્રતિકુળ ફળ આપનારી થાય છે. તે આઠ સ્થૂળ પ્રકૃતિનાં નામ આ પ્રમાણે છે.
}
ܕ
(૧) જ્ઞાનાવરણીય (૨) દેશનાવરણીય (૩) વેદનીય (૪)
*
_v> < !':