________________
૧૪૦
* * જૈન દર્શનનો કર્મવાદ
-
-
-
-
-
-
-
• બળ ઓછું હોવાના સમયે કામણવર્માણાનું ગ્રહણ ઓછી સંખ્યા પ્રમાણ હોય છે. અને ગબળની વિશેષ પ્રવૃત્તિના -સમયે કામણવગણનું ગ્રહણ વિશેષ પ્રમાણમાં હોય છે. આ સંસારી જીવે ગ્રહિત, પ્રતિસમય કર્મરૂપે પરિણુમન -પામતી કામણવર્ગના પ્રદેશસમૂહના આત્મા સાથે મિશ્રણથવા ટાઈમે જુદા જુદા ભાગ પડી જાય છે. અને 'તે પ્રત્યેક ભાગમાં સ્વભાવને નિર્ણય, આત્મપ્રદેશે સાથે મિશ્રિતપણે ટકી રહેવાના વખતને નિયમ અને સ્વભાવ બતાવવાના જુસ્સાને પણ માપપૂર્વક ચોક્કસ ધોરણસર નિયમ, તે કાર્માણવગણના ગ્રહણ સમયે જ નિયત થઈ જાય છે. વળી પ્રતિસમય ગ્રહિતકાર્મણવર્ગણામાંથી કર્મરૂપે થતા પરિણુંમનમાં સર્વ પ્રદેશ (અણુ) સમુહના સ્વભાવ –સ્થિતિ અને રસનું નિર્માણ કંઈ એક સરખું થતું નથી. પરંતુ ભાગલારૂપે વહેંચાઈ પ્રત્યેક ભાગલાના પ્રદેશ સમુહમાં તે નિર્માણ જુદી જુદી રીતનું થાય છે.
દરેક ભાગમાં પ્રદેશસમુહની વહેંચણી પણ સરખી સંખ્યા પ્રમાણ નહી થતાં અમુક નિયત ધોરણેજ જુનાઅધિક રીતે થાય છે.
આ રીતે એકજ સમયે ગ્રહિત કાર્મણવર્ગણમાંથી પરિણામ પામેલ કર્મના ભાગલા પડી જઈ પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમુહની અલગ અલગ રીતે સ્વભાવસ્થિતિ અને રસ (પાવર-જુઓ). તથા પ્રદેશ