________________
પુદ્ગલ ગ્રહણ અને પરિણમન
૧૩૯
, આત્મામાં ગબળથી કામણવણને ખેંચવાની શક્તિ Lછે, અને કાર્મણવર્ગણામાં ખેંચાવાની લાયકાત છે. જેમલેઢામાં ખેંચવાની કે અયસ્કાન્તમાં ખેંચાવાની લાયકી નથી તેમ કાર્મણ વર્ગણામાં આત્માને ખેંચવાની કે આત્મામાં ખેંચાવાની લાયકી નથી.
કામણું વર્ગણાના પુદ્ગલેને આત્મા કર્મરૂપે, પિતાના. સ્વભાવને આવરનાર તરીકે બનાવે અને પુદ્ગલમાં એવી. તાકાત છે કે તે આત્માના સ્વભાવને આવરનાર તરીકે પરિણામ પામી શકે.
બે પૃથક પૃથક્ વસ્તુમાં એકને ખેંચાવાને અને. બીજાને ખેંચવાનો સ્વભાવ હોય તે જ બે વસ્તુનો સંબંધ થઈ શકે છે. અને એજ ન્યાયે કામણવર્ગણ જીવને ચેટી શકે છે. વસ્તુને આ સ્વભાવ તે કૃત્રિમ નથી પણ
કુદરતી છે.
પ્રત્યેક સમયે સંસારીજીવ કાર્મણવર્ગણાઓને ખેંચે છે. પરમાણુઓમાં ચિકાશ હોવાથી પૂર્વના કર્મ સાથે બીજી નવી આવેલી કામણવર્ગણ-કર્મ સેંટી જાય છે. જીવ પ્રત્યેકસમયે કંઈ સરખીસંખ્યા પ્રમાણ કાર્મણવર્ગણાઓ ખેંચતો નથી, પરંતુ તે ખેંચાતી કાશ્મણ વર્ગણુની સંખ્યાનું પ્રમાણુ, અને પૂર્વના કર્મની સાથે નવી આવતી કાર્મણવર્ગણ ચૂંટવાના જેસનું પ્રમાણ તે સમયે વર્તતા જીવના ચોગબળ ઉપર આધાર રાખે છે. યોગ