________________
પ્રકરણ ૫ મું પુદગલ ગ્રહણ અને પરિણસન
આ જગતમાં રહેલા અનંત પગલપદાર્થોના પુદ્-ગલ પિડેમાં રહેલ પરમાણુઓની જુદી જુદી સંખ્યાના' કારણે દારિક, વૈકિય, આહારકાદિ વગણએ બનેલી હોય છે. તેમાં અમુક સંખ્યા સુધીના પરમાણુપીંડની કામણ વગણ બને છે. જીવની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત થયેલ તે કાર્પણ વગણને જ શ્રી સર્વજ્ઞદેવોએ કર્મ તરીકે ઓળખાવેલ છે.
કામણવર્ગોની સંજ્ઞાથી ઓળખાતા તે પુદ્ગલ પિડનું અસ્તિત્વ સદાના માટે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હિાવાથી ગમે તે કાળે અને ગમે તે સ્થાનથી જ્ઞાનાદિ ગુણવાળે આત્મા, સલેફ્ટ વીર્યરૂપ એગ વડે તે કામણ વગણના પગલપિંડેને ગ્રહણ કરી, ગ્રહણ સમયે જ કર્મ સ્વરૂપે બનાવી દે છે. અહીં સુલેશ્ય વીર્ય એટલે શું? તે વિચારીએ.
વીર્ય અંગે વિચાર કરવાથી વીર્યને અર્થ ગ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ થાય છે. આ વીર્ય એ પ્રકારનું છે. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય.