________________
પુગલ ગ્રહણ અને પરિણમન
૧૨૭ આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયારૂપ' સાધન તે કરણ વીર્ય છે. '
- કરણવીર્યમાં આત્મિકવીર્યની વાહન રૂપથી વિર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ, કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. કારણ કે લબ્ધિવીર્ય પ્રગટ હવામાં કરણવીય સંબંધ ધરાવે છે માટે તે ઉપચાર એગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્યએ શરીરની નહીં પરંતુ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નથી, પરંતુ શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા જે આત્મા શરીરમાં રહેલું છે તેને ગુણ છે.
વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લોકો, શરીરની તાકાતને બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે યુગલમાંથી બનેલું હોવાથી તે તે પલિક વીર્ય કહેવાય છે. આ દિગલિક વીર્યની પ્રકટ- . તાને આધારે આત્માના વીર્ય ગુણેના પ્રકટીકરણ પર જ છે.
તિન વાન
' જગતના નાના મોટા સર્વ પ્રાણુઓની મન-વચન તથા શરીરની સ્થૂલ થી સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મનવચન અને કાયા તે જડ હોવાથી આત્માના વીર્યવિના કેઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ