________________
તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ
૧૨૫
કેવી રીતે તૈયાર થાય છે, તેના સંચાગથી આત્માની દશા કેવી અને છે, સૃષ્ટિ રચનામાં પુદ્દગલના ઉપયોગ કેવી રીતે થતા રહે છે, તે બધું સમજવા માટે બ્રહ્માંડમાં રહેલ પુદ્ગલ વાસ્તુ' સ્વરૂપ આપણે વિચાયુ. અને તે સ્વરૂપની તથા તે સ્વરૂપના પ્રણેતા સ`જ્ઞ હાવાની સત્યતા સિદ્ધ કરવા માટે પ્રસગેાપાત વૈજ્ઞાનિક આદિ અન્ય · હકિકતા પણ વિચારી. આમાં નથી કોઇના પ્રત્યે દ્વેષભાવ, નથી કંઈ ઝઘડવાનાભાવ. માત્ર ભાવ છે વસ્તુનિરૂપણ અને સત્યતાની તથા મૌલિક તત્વની કસોટના.
ܝ
હવે આગલા પ્રકરણમાં આત્માની સાથે થતા કાણ વણાના પુટ્ટુગલ સબધ અંગે વિચારીએ.