________________
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ
૧૧૫)
=
- જૈનદર્શનની માન્યતાનુસાર જ્યાં સુધી એ બને તો એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બને તત્ત્વને અલગ પાડ-' વાનું દિગ્દર્શન જ જૈન દર્શનનું મુખ્ય પ્રયોજન છે. દુઃખના મૂળરૂપ મુદ્દગલ તત્વનો ઉલ્લેખ યથાસ્થિત સ્વરૂપે ભારતીય જૈનેતર દર્શનમાં જોવામાં નહિ આવતું હોવા છતાં, તેમને ઉદ્દેશ અને આચારવિચારે તે આત્મામાંથી પુગલતત્વના સંબંધને અલગ કરી પુગલના સંબંધથી રહિત શાશ્વત સુખની પ્રાપ્તિ માટેના જ છે.
જૈન દર્શનમાં તત્ત્વ, દ્રવ્ય, સતુ, પદાર્થ, અર્થ આદિ શબ્દને પ્રાયઃ એક જ અર્થમાં પ્રગટ થયેલ છે. આગમાં
સત્ ” શબ્દને પ્રવેગ બહુ જ ઓછો છે. ત્યાં પ્રાયઃ દ્રવ્ય શબ્દને જ પ્રયોગ છે. એ દ્રવ્યને જ તત્ત્વ કહ્યું છે , જવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ એ છ દ્રવ્ય (મૌલિક ત ) જૈનદર્શન મળે છે. આ છએ દ્રવ્ય સ્વતંત્ર છે. એક તત્ત્વ બીજા તવરૂપે કદાપી થઈ જતું નથી. જીવ તે સ્વદેહ પ્રમાણે, જીવ અને યુગલને ગતિ તથા સ્થિતિમાં સહાયક અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્વ, અને આકાશના વિષયમાં
કાકાશ ઉપરાંત અલકાકાશ પણું હોવાની માન્યતા એ જેના દર્શનની વિશેષતા છે.
• . કઈ કઈ દર્શનમાં પુદ્ગલ તત્વની સામાન્યપણે