________________
.
૯૮
જૈન દર્શનને કર્મવાદ ૫. મનોવર્ગણા, ભાષાવર્ગણા, કાયવર્ગણાના જે સૂક્ષ્મ પુદ્ગલ કે જે અતીન્દ્રિય છે, તેને “સૂફમ” કહેવાય છે.
૬. પ્રિપ્રદેશી વગેરે સ્કંધને “અતિસૂક્ષ્મ કહેવાય છે.
સ્કની સ્થૂલતા અને સૂક્ષમતા, વિજ્ઞાન ક્ષેત્રમાં ફકત. ત્રણ રીતે જ સમજાઈ છે.
(૧) ઠોસ (૨) તરલ અને (૩) બાષ્પ. જૈન દર્શને કહેલ ઉપરોકત છ પ્રકારમાંથી અા ત્રણ ભેદે અનુક્રમે પહેલા બીજા અને ચોથા પ્રકારરૂપે કહી શકાય. ત્રીજા, પાંચમા અને છઠ્ઠા પ્રકારના પુગલસ્કોને તો વિજ્ઞાનને ખ્યાલ પણ નથી, તે પછી.વર્ગણાઓમાં બતાવેલ ઔધ સમૂહની સૂક્ષ્મતાને તે ખ્યાલ ક્યાંથી હોય જ? માટે “જ્ઞાનિકોએ કપેલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્કંધ પણ જિન દર્શને દર્શાવેલ સૂક્ષમ સ્કંધ કરતાં અનંતગુણે સ્થૂલ છે. તેવા સ્થલ સ્કધાની પણ સૂક્ષમતા કેવી છે તે બતાવવા વૈજ્ઞાનિક ફેસર “અડે” અનુમાન કર્યું છે કે એક ઔસ પાણીમાં એટલા ઔધ છે કે, સંસારનાં સમસ્ત સ્ત્રી, પુરૂષ અને બાળકે તેની ગણત્રી કરવા લાગી જાય અને દરેક સેકન્ડમાં પાંચ પાંચની ગણત્રીએ દિવસ અને રાત ગણતાં જ રહે તે એક ઔસ પાણીના તમામ સ્કંધોની ગણત્રી પૂર્ણ કરતાં ચાલીસ લાખ વર્ષ લાગે.
આ ઉપરથી સમજી શકાય છે કે વિજ્ઞાનને માન્ય છે પૈકી સૂક્ષ્મઔધોની સૂક્ષ્મતા સામાન્ય માણસને