________________
કર્મો (કર્મી સ્વરૂપે પરિણામ પામેલ પૌલિક રજકણા ), આત્માની સાથે થતા તે કર્માંના સંબ ંધનાં કારણો, તે સંબંધથી આત્માને છૂટકારો કરવાના ઉપાય, આત્માની સ્વભાવ-વિભાવ દશા, વાસ્તવિક સુખ–દુઃખની સમજ, ઈત્યાદિ તાત્વિક જ્ઞાન વિજ્ઞાનને વીતરાગ સજ્ઞ પુછ્યાના કથન મુજમ્ સત્ય તરીકે સ્વીકારી લેવામાં મુંઝવનાર કર્મો ને “ ન મેાહનીય ” કમ કહેવાય છે. અને તે સત્ય માન્યતાનુસાર જીવનની પ્રવૃત્તિમાં મુઅવનાર અર્થાત્ આડે આવનાર કર્મીને ચારિત્ર મેહનીય
??
ક્રમ કહેવાય છે.
k
આત્માને ચોથે ગુણુ વી છે. આ વીય અ ગેની વિચારણા આ પુસ્તકના પ્રકરણ પાંચમામાં વિચારાઈ ગઈ છે. જ્ઞાન–દન–ચારિત્ર અને વીય એ આત્માના સ્વમાલિકીના –મહાર કયાંયથી નહિં આવેલા સ્વાભાવિક ગુણો છે. જ્યારે જ્ઞાનાવરણીય-દશ નાવરણીય–મેાહનીય અને અંતરાય એ ચારે, ક રૂપે પરિણામ પામી આત્માની સાથેસ ચેગિત બની રહેલ પૌદ્ગલિક રજકણોના સમૂહ છે. આત્માની સાથે સંબંધિત અની રહેલ સમગ્ર કરજણૢોમાં સ્વભાવની ભિન્નતાના હિસાબે જીવને ફળદાતા ખનવામાં પણ ભિન્નતા છે. અને તેથી જ તે ક રજકણોના સમૂહ પૈકીની વિવિધ રજકણોની જ્ઞાનાવરણીય આદિ ભિન્ન ભિન્ન સંજ્ઞા છે.
આ ભિન્ન ભિન્ન સ ́જ્ઞારક ક સ્વરૂપે પરિણામ પામેલ પૌલિક રજકણોના સમૂહના સબંધ, જીવની સાથે થયે શાથી? તેનુ સમાધાન એ છે કે મિથ્યાત્વ ( અતત્ત્વ પ્રત્યે