________________
ex
ઝુકાવ ), અવિરતિ
પાપ ત્યાગની પ્રતિજ્ઞા નહિ હોવાથી
ચાલુ રહેવાવાળી પાપની છૂટ ), કષાય ( ક્રા—માન—માયા અને લેાણ તથા કામ-હ-શેકાઢિ આત્માના કલુષિત પરિ ામ), અને ચેગ ( મન-વચન-કાયાની પ્રવૃત્તિ અર્થાત્ વિચાર-વાણી અને હલનચલન આદિ ક્રિયા ), એ ચાર કારણાને લઈ ને આત્મા સાથે કમ ખંધાય છે.
કર્મ બંધમાં ઉપરક્ત ચાર કારણેા પૈકીનાં પ્રથમનાં ત્રણ કારણેા તે જીવે પોતે પૂર્વમાંધેલ મેહનીય સંજ્ઞાધારક કરજણૢ સમૂહના વિપાકાયથી વતા આત્માના આંતરિક દણા છે. આ દુર્ગુણાને જ ભાવ કમ કહેવાય છે, અને તે હેવામાં મેાહનીય સ ંજ્ઞાધારક રજકણ સમૂહ સ્વરૂપ, દ્રવ્યકમ જ કારણરૂપ છે. એટલે આત્મામાં સમષિત ખની રહેલ માહનીય સંજ્ઞાધારક રજકણુસમૂહના નિમિત્તને પામી જીવમાં મિથ્યાત્વઅવિરતિ અને કષાય પ્રગટે. અને મિથ્યાત્વાદિની પ્રગટતાથી પુનઃ માહનીય સાધારક નવાં રજકણ સમૂહને આત્મામાં સબંધ થાય. આવી રીતે મેાહનીયકમ અને મિથ્યાત્વાદિ આત્માના દુર્ભાવા, અરસ્પરસ કાર્ય-કારણ રૂપે વર્તે છે.
પાયે તે રાગદ્વેષ છે. કયા કષાયે રાગસ્વરૂપે અને કયા કપાયા દ્વેષ સ્વરૂપે કહેવાય છે ? તે ભિન્ન ભિન્ન દૃષ્ટિકાણથી જૈન શાસ્ત્રોમાં બહુ જ સ્પષ્ટપણે સમજાવેલ છે.
દરેક કર્મોની ખરી જડ તેા કષાય જ છે. મન-વચન અને કાયાના ચેાગે. સમાનપણે વતં તા હૈાવા છતાં પણું, કષાય— મુક્ત આત્માને ખંધાતું ક, નથી તેા વિપાકજનક થતું, કે