________________
- ૧૯
જીવની રાથે સંબંધિત બની જઈ કર્મઅવસ્થાને ધારણ. કરતાં તે રજકણ સમૂહોમાં પ્રકૃતિ–સ્થિતિ-રસ અને પ્રદેશનું સર્જન, બંધ સમયે જ થતું રહે છે. એટલે જ તે મુજબ. બંધ ચાર પ્રકારે કહ્યો છે.
ત્યારબાદ જીવને શુભ સંગેની પ્રાપ્તિ કરાવનાર, કર્મોને પદય, અને અશુભ સંગોની પ્રાપ્તિ કરાવનાર કર્મોને પાપેદય, કહેવાય છે. ૧૫૮ પ્રકારની સંજ્ઞાધારક કર્મ અણુ સમૂહમાં કઈ સંજ્ઞાધારક કમનો ઉદય પુણ્ય સ્વરૂપે, અને કઈ સંસાધારક કર્મને ઉદય પાપ સ્વરૂપે, વતે છે, અને તે કેવા કેવા પ્રકારના શુભાશુભ સંયોગેની પ્રાપ્તિ કરાવે છે ?” તેની સમજ કર્મવિપાક નામે પ્રથમ કર્મગ્રંથથી સમજી લેવી..
આ રીતે કમબંધરૂપે કર્મનો સંબંધ અને કર્મોદય-. સ્વરૂપે તે કર્મનો છૂટકા, પ્રતિસમય ચાલુ જ છે. આ કર્મોને કારણે જ શરીરપ્રાપ્તિ, વાચાશક્તિ, વિચારશક્તિ. શ્વાચ્છવાસ લેવા મૂકવાની શક્તિ, જન્મ-મરણ-સુખ-દુઃખ, રાગ અને દ્વેષ, અવિવેક, અજ્ઞાન, વગેરેને ધારક આત્મા બનતો જ રહે છે
જે આત્મા કમસંબધથી બિલકુલ રહિત છે. તે આત્મા શરીરાદિ યોગ્ય પગલેને ગ્રહણ કરવામાં અને તે તે રૂપે પરિણામ પમાડવામાં પ્રયત્નશીલ બનતો જ નથી. કારણ કે તેમને જન્મ-મરણ નથી. એટલે શરીર, ઉચ્છવાસ, વાણી કે વિચારની પણ તેને જરૂર નથી. એ બધી જંજાળ નહિ. હોવાથી આપણે અનુભવીએ છીએ એવા કેઈ સુખદખ.