________________
૬૦
પણ તેને નથી. તેમનું સુખ કઈ અલૌકિક છે. તે તે જેને હોય તે જ સમજી શકે. વિશ્વમાં એવી કઈ ચીજ નથી કે તેના ઉદાહરણ દ્વારા તે સુખને યાલ આપી શકાય.
સંસારી જીના પ્રયત્નથી થતી શરીરાદિની રચના, તે " કર્મ સ્વરૂપે પ્રાપ્ત પૌલ રજકણોના નિમિત્તને પામીને જ થાય છે. વિવિધ સ્વભાવ ધારક કર્મ સ્કંધે તે અવયવ છે,
અને તે વિવિધ અવયવોની સંજીત અવરથા તે કાર્માણ " શરીર છે.
: આઠ ગ્રહણ યોગ્ય પગલિક વર્ગણાઓ પૈકી “કાર્મણ - ગ્રહણ યોગ્ય” વર્ગગાવડે કાશ્મણ શરીરની, “ઔદાકિ ગ્રહણ • યોગ્ય વર્ગણાવડે દારિક શરીરની, અને વૈકિય પ્રહણ યોગ્ય-આહારક ગ્રહણયોગ્ય અને તૈજસ ગ્રહણયોગ્ય વર્ગણાના રજકણ સમૂહવડે તે તે સંજ્ઞાધારક અનુક્રમે વૈક્રિય–આહારક અને તેજસ શરીરની રચના થાય છે. ઉચ્છવાસ ગ્રહણયોગ્ય, ભાષા ગ્રહણયોગ્ય અને સન ગ્રહણયોગ્ય પૌગલિક વગણના -રજકણ સમૂહવડે થતી રચના, તે અનુક્રમે શ્વાસોચ્છવાસ-વાણી અને વિચાર તો ગે રવરૂપે પરિણમે છે.
આમાં ભાષા, શ્વાસોચ્છવાસ અને મનોયોગ્ય વર્ગણાઓમાંથી પુદ્ગલસ્કને જીવ ગ્રહણ કરી, તે તે રૂપે પરિ. કમાવીને તે તે પુદ્ગલેના જ અવલ બનથી ઉત્પન્ન થયેલ વીર્ય દ્વારા, તે તે પુદ્ગલેને જીવ છેડી દે છે. જેમ બિલાડે ઊંચે -કૂદતાં પહેલાં પિતાના શરીરનું જ સંકેશન દ્વારા અવ