________________
હેઈ આત્મા સાથે શ્રીરનીરવ સંમિશ્રિત બની રહેવાનું બતાવી શક્યા નથી. આત્મા સાથે સંમિશ્રિત અવસ્થામાં પણ તે ઉપર, છ વડે થતા કેવા પ્રયોગ દ્વારા, તેને. આત્મામાંથી હટાવી, તેનાથી આવરણ રહિત બની, આત્માના અનંત પ્રકાશને વિશ્વમાં પ્રકાશિત કરી શકાય, તે રીતના વિજ્ઞાનને પણ તેઓ સમજાવી શક્યા નથી. જ્યારે સર્વજ્ઞ વીતરાગ પ્રણિત જૈનદર્શનમાં આ અંગેનું વિરાટ સાહિત્ય, આજે પણ મેજુદ છે.
વિશ્વમાં સ્થલ યા સૂફમ રવરૂપે વિદ્યમાન આશુસમૂહ પૈકી, આત્મા પ્રત્યે આકર્ષાઈ આત્મામાં એંટી જવાની ચેગ્યતા તે કેવળ “કામણવર્ગણાવસ્થાએ પ્રાપ્ત, અણુસમૂહમાં જ હોય.
લેહ અવસ્થા પ્રાપ્ત અણુઓમાં જેમ લેહચુમ્બક પ્રત્યે જ ખેંચાવાની અને લેહચુંબકમાં જેમ લેહના કણેને જ ખેંચવાની તાકાત છે. તેમ જીવ અને કામણવર્ગણાની રજકણોના સંબંધમાં પણ સમજી લેવું .
આ કામણવર્ગની રજકણો પ્રતિસમય અઢળક પ્રમાણમાં આત્માને ચાટીને આત્માની સાથે લેહાગ્નિવત્ કેકીરનીરવત્ એકરસ જેવી થઈ જાય છે.
જીવની માનસિક-વાચિક કે કાયિક કેઈપણ પ્રકારની પ્રવૃત્તિ સમયે જ, એ કામણવર્ગણાની રજકણે ખેંચાય છે.એવી ચેગિક પ્રવૃતિ હિત જીવે પ્રત્યે તે, તે રજકણો નથી ખેંચાતી કે નથી ચુંટતી.