________________
૧૪
છે
વીતરાગ અનેલ સજ્ઞ એવા એ મહાપુરૂષોએ વિશ્વના પ્રાણીઓ સમક્ષ રજુ કર્યું છે કે, આ વિશ્વમાં એક એવા પૌદ્ગલિક રજકણા ( આણુએ)નું અસ્તિત્વ વર્તી રહ્યું કે, જેણે સંસારી આત્માઓની અનંત શક્તિઓને આવરી લીધી છે. અનંત સુખના અા પેાતાના આત્મામાં જ નિર ંતર સ્થાયી હેાવા છતાં, એ પેાલિક રજકણાથી પરાધીન બનેલા આત્માને પોતાનુ સ્વતંત્ર સુખ ભૂલાઈ ગયું છે. અને પૌલિક સુખે જ સુખી થવાની ઘેલછાવાળા બની રહ્યો છે.
આ રજક અતિ સૂક્રમ છે, અને ચક્ષુગેાચર થઈ શકે તેવાં નથી, અણુની વિરાટ શક્તિ, આજના વૈજ્ઞાનિક યુગમાં કોઇથી અજાણ નથી તેા પછી વૈજ્ઞાનિકાએ માની લીધેલ આણુ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ એવાં આ રજકણા અનંત શક્તિવંત હાય એમાં શુ આશ્ચય ?
આ સૂક્ષ્મ રજકણા ચૌઢરાજલેાકમાં ઠાંસી ઠાંસીને ભરેલાં જ રહે છે. કોઈપણ જગ્યાએ રહેલ આત્મામાં, આ રજકણા આકર્ષાઇ શીરનીરવત્ સમિશ્રિત બની જાય છે. સ`મિશ્રિત મનતાં તે રજકણે પ્રથમ કહેવાઈ ગયેલ આઠ ગ્રહણ ચેાગ્ય પૌલિક વણાઓ પૈકીની, છેલ્લી કામ ણુવગ ણાઓનાં હાય છે, અને આત્માની સાથે મિશ્રિત બન્યા બાદ અવસ્થાન્તર પ્રાપ્ત તે રજકણ ૮ ક ' સંજ્ઞાર્થી એળખાય છે. કેટલાક દશ નકારાએ સંસારી જીવાના સુખ-દુ:ખનું કારણુ “ કમ્` ” જણાવ્યુ, પરંતુ તે કમ એક પ્રકારનાં પૌલિક રજકણ
''
??
ܕܕ