________________
પુદગલ પ્રાપ્તિ સાથે અને તે નિરાશા અને વિગ તે. સકળાયેલ જ છે. માટે અનેકવિધ નીતિ કે અનીતિમય. પ્રયત્નથી પ્રાપ્ત પગલવસ્તુ કેઈ પણ જીવને શાશ્વતપણે . યા સદાના માટે સુખી રાખવાવાળી તે નથી જ. .
ઘરહિંસાના તાંઠદ્વારા પૌગલિક અનુકૂળતાએ , પ્રાપ્ત કરી ધરતી ધ્રુજાવતા અનેક મદાંધ સત્તાધારને પણ તે તમામ સામગ્રીને રેતાં રોતાં છેડીને યમશરણ થવું પડયું અને જેનાં નામનિશાન પણ ન રહ્યાં - હિંસા-અહિંસા, ભઠ્ય–અભય અને પિય-અપેયના વિવેકને કેરે મૂકી અનેક પૌષ્ટિક ખાદ્ય સામગ્રીથી રૂષ્ટ પુષ્ટ બનાવેલ અને તેલ–અત્તર આદિ સુગંધી પદાર્થોથી વાસિત કરેલા શરીરો પણ કેઈ ઓચિંતી બીમારીથી રેગશસ્ત અને સુગંધમય બની જવાનાં ઉદાહરણે આજે પણ મૌજુદ છે. કેણ કહી શકે તેમ છે કે મારી કાયા જિદંગીભર કંચનસમ રાખી શકીશ? કેણ કહી શકે તેમ છે કે મારી સમૃદ્ધિ, રાજ્યસત્તા, કુટુંબ–પરિવાર આદિને હું કદાપિ વિયાગી નહિ બનું? શું આ બધું સ્પષ્ટ સમજી શકાય તેવું નથી? સમજાય તો પછી તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ ધમપછાડા કેમ? અનીતિમાં ભાનભૂલા કેમ? હિસ અને, અહિંસામાં અવિવેકી કેમ? પાપને ડર કેમ નહિ ? . શું લાવ્યો હતો ? શું લઈ જઈશ ? શું ! આ આમાનું અસ્તિત્ત્વ આજે ધારણ કરેલ છેના સંચાગ પૂરતું જ છે? શું એક વખત એ નહિં આવે છે, આ દેહ તે ચેતન વિનાને