________________
૪૮
વિવિધતા છે. પુદ્ગલ એ એકાંતે નથી ગુણકારક કે નથી નુકસાનકારક. ગુણકારક પુદ્ગલ પણ કોઈ અમુક પ્રકારે અવસ્થાંતર થઇ દોષકારક સ્વભાવી ખની શકે, અને દોષકારક પુદ્ગલ, અવસ્થાન્તર થઈ ગુણકારક પણ ખની શકે. અમૃત જેવી ચીજ પણ વિષકારક અને સામલ જેવા પ્રાણહર પદાર્થાં તથાપ્રકારના રસાયણ પ્રયોગથી સુખકારક પણ બની શકે. આ રીતે ખાદ્યજગતમાં વિવિધ અવસ્થાવત પુદ્ગલા, વિશ્વના પ્રાણીઓને વિવિધ રીતે ઉપયેાગી અને અનુપયેાગી છે. જે જીવા પુદ્ગલની સહાયથી જ જીવન વ્યતીત કરી શકે તેવા જીવેાને સંસારી, અને પુદ્ગલના લેશ માત્ર ઉપયેગ જેને જરૂરી નથી તેવા જીવાને સિદ્ધુનાજીવ–મેાક્ષના જીવ યા પરમ પદ્મને પ્રાપ્ત પરમાત્મા કહેવાય છે. આમ જીવેાના બે વિભાગ હેવામાં પુદ્ગલ જ કારણ છે. પુદ્ગલના ઉપયાગથી જ જીવન ચલાવી શકનાર આત્માએ, પુદ્ગલથી ક્ષીરનીરવત્ સાગિત બની રહેલા હાય છે. પુદ્ગલની જરૂરિયાત રહિત જીવે પુદ્ગલસંગથી બિલકુલ રહિત છે.
પુદ્ગલના સ્વભાવ જ પૂરણ અને ગલન હોવાથી તે કાઈપણ એક અવસ્થાવત રહી શકતું નથી. એટલે જીવને અનુકળકારક પુદ્ગલ પ્રાતિ પણ ચિરસ્થાયી શાંતિદાયક બની શકતી નથી. ટાઈક સમયે પણ તે અવસ્થાના નાશ છે. કદાચ દીવ ટાઈમ ટકી શકે તેવી અવસ્થાવત પુદ્ગલ હોય; તે પણ જીવની સાથેના તેના સાગ દીર્ઘકાળ સુધી ટકી શકવાનું નિશ્ચિત હોઈ શકતુ નથી. એટલું' અનુકુળતાદાયક