________________
૪૨
નિક સુખમાં જ ફસાઈ પડચા છે. આજે એવા સુખની જ પ્રાપ્તિના આવિષ્કારોની દરેક દેશે!માં હાડ લાગી છે. પરંતુ એ સુખને સાચું માનવાની ભ્રમણા ભાંગી જાય, અને સૌને એમ થઈ જાય કે “મારે તા મારા આત્મામાં જ રહેલુ સુખ પ્રગટ કરવુ છે,” તે જર જમીન અને જોરૂ આદિ માટે થતી કેટકેટલી તકરારોના અંત આવી જાય. એટલે શકય હોય તેા દુન્યવી સુખના સાધનાને ત્યાગ કરી આત્મિક સુખ પ્રાપ્તિના માટે સયમ સ્વીકારે. જેનામાં એ શક્તિ ન હેાય તેએ માહ્ય સુખના સાધનેામાં રાગી મની ન જવાય એની કાળજી રાખે, અને ઉદાસીન ભાવે સંસારમાં રહીને પણ આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરે. પર ંતુ આત્મિક સુખથી અનભિજ્ઞ અને આધુનિક વિજ્ઞાનની વિવિધ સિદ્ધિએમાં રાચતા આજને માનવી, તે પાર્થિવ દ્રષ્ટિએ અત્યંત સક્રિય હૈાવા છતાં આંતરદ્રષ્ટિએ તદ્દન નિષ્ક્રિય હેાવાથી તેના જીવનમાંથી સ્વસ્થતા અને સાષે વિદ્યાયગીરી લીધી છે. સુખ અને શાંતિ તે તેના જીવનમાંથી કેટલાંય દૂરદૂર વસી રહ્યાં છે. કારણ કે આધુનિક વૈજ્ઞાનિક સાધના–સગવડને તેણે ગુલામ મનાવવાના મલે પેાતે જ એના ગુલામ ખની રહ્યો છે. વિજ્ઞાનની મદદ વડે આકાશમાં ઉડી લેાકમાં પણ પહેાંચી શકવાનુ ગૌરવ અનુભવતા માણસ. આંતરિક જીવનના ઘડતરની દ્રષ્ટિએ તેા પીછેહઠને જ પામતા હેઇ, અસ્વસ્થતા અને તૃષ્ણાની લડભડની જ્વાલામાં મળી રહ્યો છે. શાંતિ અને સ ંતાષ પ્રાપ્તિ માટે ભારતના ત્યાગી સતપુરૂષોના આશ્રય ાડી નઈ, તે આધુનિક વિજ્ઞાનની જ “વિચારધારાને આશ્રિત અન્ય છે, અને વિજ્ઞાને માન્ય દ્રષ્ટિ