________________
૪૦
અને સમાધિનું હરણ કરે છે. એવાઓ આત્મિક સુખના અજાણ અને અશ્રદ્ધાળુ હોવામાં તેઓની ભૌતિક દ્રષ્ટિ જ કારણ છે, આધ્યાત્મિક દ્રષ્ટિ ખુલે ત્યારે જ માનવ, આમિક સુખને સત્ય અને શાશ્વતરૂપે સમજી શકે છે. - ભૌતિક દ્રષ્ટિ અને આધ્યાત્મિક દ્રષ્ટિ વચ્ચે તફાવત એ છે કે–ભૌતિકવાદિ તે ઇદ્ધિ માટે સ્વતંત્રતા માગે છે, ત્યારે અધ્યાત્મવાદી ઇક્રિયાના વિષયામાંથી સ્વતંત્ર થવા ઈચ્છે છે. એકને પ્રયત્ન અને આકાંશા તે સ્થલ અને શ્રેણિક માટે છે, જ્યારે બીજાનો મૂકાવ તે સૂમ અને શાશ્વત માટે છે.
શરીર માટે આત્મા? કે આત્મા માટે શરીર? એની પસંદગીને સવાલ છે. પિતાનું મકાન રેતી પર બાંધવું છે કે પહાડની ટોચ પર બાંધવું છે? એના ઉપર જ અતિમ વિજયને આધાર છે, ઇદ્રિ માટે ખેંચાય છે, તે ઇદ્રિ સાથે નાશ પામે છે. જે ઇક્રિયાધિન દશામાંથી મુક્ત બને છે, તે જ પાર્થિવ પાશમાંથી છૂટી અનંત જીવનને પ્રાપ્ત
વિશ્વના પ્રત્યેક પ્રાણીને આત્મા, સર્વ સુખસમૃદ્ધિ સામર્થ્ય અને જ્ઞાનને નિરંતર વહેતે નિર્મલ કરે છે. આ આત્મ પ્રયત્ન વડે જ, પ્રવાહ સ્વરૂપે આ દ્રશ્ય વિશ્વની ઉત્પત્તિ થતી રહે છે. એ વડે જ અનેક પૌગલિક ચમત્કારે શૂલ યા સૂક્ષ્મરૂપે સર્જાય છે. આ આત્માને ગમે તે નામથી સંબંધો. તેને આત્મા કહે, સત્ય કહો કે ઈશ્વર કહે, પરંતુ તેના અનંત ચતુષ્ક (અનંતજ્ઞાન-અનંત દર્શન–અનંત ચારિત્ર