________________
૧૮
T
.
.
અચિત્ત મડાસ્ક, યુગલના વિવિધ પરિણામે, આ બધાનું શાસ્ત્રીય વર્ણન, પદ્ધતિસર–વિસ્તારપૂર્વક અને સૂકમ વિચારોથી જૈનશામાં આજે પણ એટલું બધું જોવામાં આવે છે કે એવું જગતના અન્ય કોઈ ઝ માં નથી. તેમ જ કેઈપણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ પણ નથી. આત્મશક્તિ દ્વારા તેમ જ શ્રુતજ્ઞાનના અધ્યયનવડે પ્રાપ્ત વિશિષ્ટ બોધદ્વારા પગલોને ઉપગ કરી શકવાના જ્ઞાનમાં જૈનદર્શન સદાને માટે પ્રભુત્વ ધરાવતું જ રહ્યું છે અને ધરાવતું રહેશે. કારણ કે પદાર્થ માત્રના સ પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન દુન્યવી કોઈ પણ સાધનથી શોધી શકાય તેમ છે જ નહિ.
પદાર્થ વિજ્ઞાન અંગે વૈજ્ઞાનિક માન્યતાઓ બે રીતે પ્રસિદ્ધિને પામેલી છે. (૧) પ્રાગજન્ય યા અનુભવગગ્ય અને (૨) સિદ્ધાંતજન્ય.
વૈજ્ઞાનિકે કાર સર્જિત યાંત્રિક સાધન સામગ્રીઓ અને રાસાયણિક મિશતા વડે ઉપાર્જિત વિવિધ પદાર્થો તે પ્રયોગજન્ય યા અનુભવગમ્ય માન્યતા છે, અને બ્રહ્માંડના વરૂપ અંગેની તેમની માન્યતાઓ તે તેમના સિદ્ધાંતજન્ય છે.
વિજ્ઞાનની પહેલા પ્રકારની માન્યતા એ કેટલાક સત્યની સન્મુખ રહેતા યાનપૂર્વકના ભૌતિક પ્રયોગનું આંશિક પરિ. ણામ હોઈ એ સામે જૈનસિદ્ધાંતને કોઇ મતભેદ જ નથી. કારણ કે તેવા પ્રકારના વૈજ્ઞાનિક પ્રવેગે દારા તે જૈનદર્શન કથિત પુદગલાસ્તિકાયની અતિ સૂક્ષ્મ હકીકતેને પણ સમચંન મળ્યું છે. પ્રત્યક્ષ પ્રયોગોથી કરેલા કોઈપણ વિજ્ઞાનિક