________________
૨૯
આવિષ્કારો જૈનસિદ્ધાંતથી પ્રતિકૂલ છે જ નહિ અને તેથી જ ઈટાલિઅન વિદ્વાન ડૉ. ટેસીટોરીએ પણ કહ્યું છે કે “મારે પૂર્ણ વિશ્વાસ છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ પદાર્થો વિજ્ઞાનની ઉન્નતિ થતી રહેશે તેમ તેમ જૈનધમ ના સિદ્ધાંતે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિક બનતા રહેશે.”
વર્તમાન વિજ્ઞાનની બીજા પ્રકારની અર્થાત્ સિદ્ધાંત. જન્ય માન્યતાને સ ́પૂર્ણ સત્ય સ્વરૂપે તે સ્વીકારી શકાય. તેમ નથી. કારણ કે આ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ નવું સશેાધન થતુ જાય છે, તેમ તેમ તેમની પૂર્વાંની સિદ્ધાંત-જન્ય માન્યતાઓમાં વૈજ્ઞાનિક પણ પરસ્પર અનેક પ્રકારના મતભેદે ધરાવતા જ હાય છે, અને હ ંમેશાં નવા નવા મત. ભેદ્દા ઉભા થયા જ કરે છે. જેથી કરીને વિજ્ઞાનસ્થાપિત સિદ્ધાંતજન્ય માન્યતાએ તે ખુદ વૈજ્ઞાનિકાને જ વારવાર બદલવી પડે છે. તે પછી જૈનદશનની દ્રષ્ટિએ તે તે વૈજ્ઞાનિક સિદ્ધાંતજન્ય માન્યતાએ કેવી રીતે સત્ય પૂરવાર થઈ
શકે ?
ચૌદ્યરાજ પ્રમાણ વ્યાપી રહેલા લેાક (બ્રહ્માંડ ) માં સ્થિત, વિવિધ જાતના પુદ્ગલેને ગ્રહણ કરીને તેના ઉપયેગ કરવાના વિશિષ્ટ જ્ઞાન ( વિજ્ઞાન ) થી જૈનદર્શીન ભરપૂર છે. તેમાં આઠ ગ્રહણયેાગ્ય પુદ્ગલ વણાઓને આત્મશક્તિ દ્વારા ગ્રહણ કરી તેને વિવિધ રીતે ઉપયેાગી બનાવી શકવાનું જ્ઞાન તે અતિ અદ્ભૂત છે. જ્યારે વર્તમાન વિજ્ઞાન આવા જ્ઞાનથી. તે બિલકુલ અનભિજ્ઞ જ છે.