________________
થાય છે. (૧) પ્રાદેશિક બન્ધ (૨) વિસસા બંધ અને (૩) મિથબંધ.
જે બધુમાં જીવપ્રયત્ન નિમિત્ત હોય તેને પ્રાદેશિક બજ કહેવાય. આ બધુ દારિક શરીર આદિમાં થાય છે. જે બન્ધ કેઈના પ્રયત્ન વિના સ્વયં સ્વભાવથી થાય છે, તેને વિસ્તૃસાબંધ કહે છે. જેમકે ઉપરોક્ત છવ્વીસ મહાવર્ગણ સ્વરૂપે બની રહેલ બન્ધ તથા વાદળ, ઈન્દ્રધનુષ. આદિમાં થતો બધે. જેમાં જીવપ્રયત્ન અને સ્વયં સ્વભાવ એ બંને દ્વારા બન્ધ થાય છે, તેને મિશ્રબ કહેવાય છે. જેમકે ઘટ, પટ, રતંા આદિમાં બધ.
ઉપરોકત છત્રીસ મહાવગણાઓમાં રહેલ બન્ધ તે વિસ્રસા બંધ છે. તે વર્ગણાઓ તિયાર થવામાં કોઈ જીવ વિશેષનો પ્રયત્ન હેઈ શકતો નથી. વળી તે વર્ગણાઓમાં એકીભાવ પામેલા સ્કમાં થયેલ પરમાણુ સમૂહને બંધ. પણ કઈ જીવાના પ્રયત્નથી થયેલ નથી. માટે જ પરમાણ સમૂહના એકીભાવથી બનેલ સ્ક વાળી તે વર્ગણાઓ વિશ્વાસ પરિણામી છે.
સંસારી જીના જીવન સાધનોમાં ઉપકારી બની શકવાની ગ્યતાવાળી મહાવર્ગણાઓને “ગ્રહણ ગ્ય* અને તેમાં અગ્યતાવાળી મહાવર્ગણાઓને “અગ્રહણગ્ય* મહાવર્ગણા કહેવાય છે. ગ્રહણ ચગ્ય વર્ગણાઓ આઠ જ છે. અને શેષ મહાવર્ગણાએ અગ્રહણ યોગ્ય છે.