________________
૧૧
અસ્તિત્ત્વ આ વિશ્વમાં એકસ્વરૂપે કે એકસરખા અંશેાના પ્રમાણવાળું નહિ' હતાં, લેકવ્યાપી તે પુદ્ગલ અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશે (પરમાણુ) પ્રમાણુ છે. સ્વપ વિવિધતા અને અશપ્રમાણની વિવિધતાનુસાર પૃથક્ પૃથક્ રૂપે રહેલ તે સ પુદ્ગલાની જૈનદર્શનમાં છવ્વીસ મહાવણાએ (જાતા) દર્શાવી છે. અને એકેક મહાણામાં વિવિધ સ્વરૂપી અનેક પેટાવણાએ પણ બતાવી છે. મહાવણ્ણાએ પૈકીની કેટલીક વણાએ તેની પેટાવણ્ણાએ સહિત, જીવાને સંસારી જીવન જીવવામાં જરૂરી સાધના તૈયાર કરવા માટે ઉપયેગી મની શકે છે. અને બાકીની મહાવ ણાએ તેની પેટાવ ણુાઓ સહિત, જીવને બિનઉપયેાગી છે. ઉપયેગી બની શકતી વ ણુાએ જ આ દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ છે.
એથી માંડી યાવત્ અનન્ત પરમાણુઓને એકીભાવ તે કય છે. સરખી સખ્યા પ્રમાણુ એકીભાવને પ્રાપ્ત પર માણુ સમૂહવાળા સ્કંધાની એક વણા કહેવાય, અને અમુક વાના સમૂહની એક મહાવણા કહેવાય. એવી છવ્વીસ મડાવગણુાએ આ વિશ્વમાં વર્તે છે. અર્થાત્ સમગ્ર લેકમાં વ્યાપ્ત વિવિધ અવસ્થાવત અને ઇન્દ્રિયને અગેાચર સ પુદ્ગલાનું વર્ગીકરણ જૈનદ નકારાએ છવ્વીસ પ્રકારે કરી મતાવ્યું છે.
એક પરમાણુને બીજા પરમાણુ સાથે થતા એકીભાવ તે અન્ય કહેવાય છે. આવેા અન્ય ત્રણ પ્રકારના નિમિત્તોથી