________________
૨૦
પરમાણુની લેગિક અવસ્થારૂપ રકંધપુદ્ગલ ઉપર જ જીવપ્રયેશ થાય છે. વળી જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી હોવા છતાં અમુક અવસ્થારૂપ તૈયાર થયેલી માટીમાંથી જ ઘડો બની શકે. તેવી રીતે પરમાણુની ચેગિક અવસ્થારૂપ કંધ પુદગલોમાંથી શરીર રચના થઈ શકતી હોવા છતાં પણ અમુક અવરથાવંત અને ઇન્દ્રિયને અગોચર એવા પુગલસ્ક ધમાથી જ શરીર રચના થઈ શકે છે.
આ સમસ્ત વિવ છૂટા છૂટા પરમાણુઓ વડે અને પરમાણુઓની એગિક અવસ્થારૂપ કધપુદ્ગલવડે ઠાંસી ઠાંસીને ભરેલું છે. તે સર્વ પગલે, છદ્મસ્થ જીવને ઈદ્રિયગમ્ય નથી. છતા પણ તેનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય છે.
મતાના ઉદરમાં ઉત્પન્ન થયા બાદ બાળકનું શરીર વિવિધ આકારરૂપ બની વૃદ્ધિ પામતું રહે છે. જન્મ પામ્યા પછી પણ વજન અને ઊંચાઈ વધતી જાય છે. આ રીતે થતી વૃદ્ધિમાં નવા પુદ્ગલનું આગમન પ્રત્યક્ષ દેખાતું નથી. પરંતુ આવેલાં તે પુગલને શરીરવૃદ્ધિ સ્વરૂપે તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે સહેજે સમજી શકાય છે કે વૃદ્ધિ પામતા શરીરમાં નવાં નવાં આવતાં રહેતાં પુગલે આ વિશ્વમાં અદ્રશ્યપણે પણ કઈક અવસ્થારૂપ અસ્તિત્વ તે અવશ્ય છે જ, અને એ પુદ્ગલે જ શરીરનું ઉપાદાન કારણ છે.
જેના રૂપ-રસ–ગધ અને સ્પર્શમાંથી એક પણ વિષયનો અનુભવ ઈદ્રિયને અશક્ય છે, એવા સૂમ પુદ્ગલનું