________________
૧૪
યાતિરહિત કાળમાં સાધુમહાત્માઓ જે ઉપદેશ આપે છે, તે સર્વજ્ઞકધિત જ ઉપદેશ હોય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જનદર્શનને આટલો બધો વ્યવસ્થિત પરમાણુવાદ એ ભારતવર્ષની હજારો વર્ષ પહેલાંની અર્થાત વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રથી પણ ઘણા પૂર્વકાળ પહેલાની સંપૂર્ણ સત્ય દેન છે.
દાર્શનિક ક્ષેત્રે તરફ દૃષ્ટિપાત કરીએ તો જૈનદર્શન, દ્ધદન અને વૈદિકદર્શન આ ત્રણે દાર્શનિક પરંપરાઓ ભારતમાં ઈતિહાસકાળ પહેલાંની મનાય છે. તેમાં વિશ્વવ્યવસ્થા અને વૈદિકદર્શનમાં ઈશ્વરેચ્છાની પ્રધાન માન્યતા હેવાથી તેમાં પુદ્ગલની વિચારણાને સ્થાન જ નથી. બૌદ્ધ-દર્શનમાં જઠ (પુદ્ગલ)ની પ્રધાનતાનું મહત્ત્વ હોવા છતાં તે જડ (પગલ) અંગે કંઈપણ વિશેષ વિવેચન જોવામાં આવતું નથી. જ્યારે જૈનદર્શન આ જગતની વ્યવસ્થામાં આત્મા અને જડ (પુદ્ગલ) બનેને સમકક્ષ માને છે. જીવ અને પુદ્ગલની ગડમથલથી જ સંસાર ચાલે છે. એટલે જૈનદર્શન, આત્મા અને પુદ્ગલેનું ઝીણવટભર્યું અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. પન્નવણાસૂત્ર, પ્રકાશ, તત્વાર્થસૂત્ર અને ભગવતિસૂત્રાદિમાં આ અંગે વિશદ વસુદર્શન મળે છે.
જે કે વૈશેષિક અને ચગદશને પરમાણુવાદને કઈક અંશે ચર્ચે છે. પરંતુ તેમની માન્યતામાં રૂપના પરમાણુ એને અને સાદિના પરમાણુઓને જુદાં જુદાં મનાય છે. જ્યારે જેનદનને માન્ય પુદ્ગલની માન્યતામાં વિશેષતા એ છે કે