________________
તે વર્ણાદિની સૂક્ષ્મતાના અંગે છદ્મસ્થ જીવાને ઇન્દ્રિયગમ્ય ચઈ શકતાં નથી. તે પશુ તેવા પુદ્ગલાથી થતી સામુહિક ક્રિયાઓ દ્વારા તે પદાર્થો દૃષ્ટિગોચર સ્વરૂપને પામી શકતા હાવાથી તેનુ અસ્તિત્ત્વ સિદ્ધ થાય છે. આ પૌલિક પદાર્થા આ વિશ્વમાં અગણિત છે, અને તે સ સારી જીવેાને અમુક અમુક પ્રવૃત્તિ કરવામાં ઉપયેાગી બને છે. ઉપયાગીતાની વિવિધતાએ એ અગણિત પુદ્ગલ પદાર્થાને વિશ્વના પ્રાણીએ વિવિધ સંજ્ઞાથી પુ ોધે છે.
સ
જૈનદર્શનમાં પુદ્દગલ દ્રવ્યનું વર્ગીકરણ સુદૃર વૈજ્ઞાનતાથી કર્યું છે. તેમાં સામાન્યત. પુદ્ગલને, અણુ અને સ્કે ધ એમ એ વશ્વમાં વિભક્ત કરેલ છે. આ બન્ને વનું સૂચન તે પુદ્ગલપદાની અનુક્રમે એકાકી અને સંમિલિત અવસ્થા સૂચક છે, અવિભાજ્ય અવસ્થાવત પુદ્ગલને અણુસ્વરૂપે અને સવિભાજ્ય અવસ્થાવત પુદ્ગલને સ્પરૂપે એળખાય છે.
પરમાણુપુદ્ગલ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. કેવલજ્ઞાની તથા પરમાધિજ્ઞાની જ જેને જાણે છે અને દેખે છે. સાધારણ જ્ઞાનવાળા જીવે તે પરમાણુસ્વરૂપ પુગલને અનુમાનથી જ જાણી શકે છે. તે અવિભાજ્ય, અછેદ્ય અને અદાહ્ય છે. તે નથી મળતા કે નથી ભીંજાતા, જગતમાં કોઈપણુ પરમાણુ નષ્ટ થતા નથી, તેમ નવા ઉત્પન્ન થતેા નથી. જગતમાં જેટલી સ ખ્યા પ્રમાણ પરમાણુએ છે, તેટલી સંખ્યા પ્રમાણ જ રહેશે. અણુસ્વરૂપે રહેલ પુદ્દગલપદા સદાના માટે અણુસ્વરૂપે જ પણ રહેતા નથી. એક અણુપુદ્ગલ અન્ય