________________
૧૧૯
ઉતરી ગયેલ હાડકાનું સંચાજન થાય, તે જ દરદીને શાંતિ થાય છે. તેવા પ્રકારની સંયેાજનામાં કાઈ ખામી રહી જાય તે! તેટલી ખેાઠ તે હાડકાવાળા ભાગમાં રહી જાય છે. એટલે હાડકાંની સ ચેાજના જન્મથી જ દરેક જીવને હાય છે. આ સચેાજના દરેક પ્રાણીને એક સરખી હેાતી નથી. ભિન્ન ભિન્ન પ્રકારની સચેાજનાનુસાર ભિન્ન ભિન્ન પ્રકારે હાડની મજબૂતી હાય છે. અને તે મજબૂતી, સંસારના પ્રત્યેક પ્રાણીએમાં અનેક જાતની ચઢતા ઉતરતા ક્રમની માલુમ પડે છે. પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરીને છ દૃષ્ટાંતાથી છ પ્રકારની મજબૂતી જૈનાગમેામાં સમજાવવામાં આવી છે. તે વજરૂષભનારાચાદિ છ પ્રકારે સ ંઘયણનું વર્ણન પણ ક`ગ્ર થાદિમાં દર્શાવેલ નામકમ ની પ્રકૃતિના સ્વરૂપમાંથી સમજી લેવું જરૂરી છે.
લાકડાએમાં આવતા સાંધાઓનુ સધાણુ વધુ મજબૂત બનાવવા માટે સુથાર લેાકેા જુદા જુદા પ્રકારે ખેલાતા સાંધાઓ વડે સંધાણ કરે છે, અને એવા સાંધાઓને ગૌમુખી” વિગેરે નામેાથી એળખે છે. એ રીતે પ્રાણીઓના શરીરમાં હાડકાંના સાધાને પણ વરૂષભનારાચાદિ નામે એળખાવેલ છે.
શરીરનાં અંગે પાંગ વગેરે, જીવને ઉત્પન્ન થતાની સાથે કઈ તૈયાર થઈ જતાં નથી. પણ ગ્રહણ કરેલી વ ણામાં પહેલા સમયથી જ એવેશ પરિણામ થવા માંડે છે કે રિણુમતાં પરિણમતાં તે પરિણામ અમુક ટાઇમે તે અંગોપાંગ