________________
૧૧૬
જેવુ નથી. પરિણમનમાં આ પ્રમાણે ભિન્નતા થવાનું કારણ ઉપર જણાવ્યા મુજમ “ નિર્માણુ નામકમ ” છે.
tr
શરીર ચેાગ્ય ગૃહીત પુદ્ગલાના પરિણમનમાં એક જાતિ થી અન્ય જાતિમાં ભિન્નતા સભવે છે, એટલું જ નહ પર તુ એક જ જાતિમાં પણ ભિન્નતા સભવે છે.
મનુષ્ય જાતિમાં કોઈ નાના કાનવાળે, કોઈનું નાક— ચીખુ, કેાઈનું એહુ લાંબુ, કઈ ઠી ગણે, કોઈ ઊંચા, આ અધાનું કારણ, જીવ જેવા નિર્માણ કર્યાંના ઉદ્દયવાળા હોય, તે પ્રમાણે શરીના અવયવે મને છે. પુદ્દગલેા એક સરખાં છતાં પરિણમાવનાર જીવે! જેવા નિર્માણુ કર્મના ઉદયવાળા હાય, તેવા શરીરપણે તે પુદ્ગલે પિરણમે છે.
નિર્માણ નામક દ્વારા થતું વિવિધ પરિણમન પણ ઈંદ્રિયની અપેક્ષાએ જે જાતિના જીવ હાય, તે જે પુગલે ગ્રહણ કરે, તે તે જાતિપણે જ પરિણમાવે છે. એટલે નિર્માણ નામક ને જાતિ નામકર્મોના ગુલામ તરીકે પણ ઓળખાવી
શકાય.
સસારી જીવામાં એકેન્દ્રિયાદિથી પચેન્દ્રિય સુધીના પાંચ ભેદે છે. તેમાં ખરૂ કારણ પુદ્ગલેના પરિણમનનું છે. પરિણમન ભિન્નતા જો ન હાત તે સંસારી જીવામાં એકેન્દ્રિયાદિ જાતિભિન્નતા અને તિય ચાદિ ગતિભિન્નતાને આપણને ખ્યાલ પણ ન આવત. અને એ રીતની ભિન્નતાના ખ્યાલ વિના જીવમાં એકેન્દ્રિયાદિષ્ણુ કે તિય ચાર્દિ