________________
૧૧૫
છે, છતાં એ શરીર જીવ પાતે ધારે તેવુ મોટુ અગર અમુક પ્રકારનું મનાવી શકતા નથી. પેાતના પ્રયાસથી પણ થતુ શરીર સ્વચ્છાનુસાર ન બનાવી શકવાનું કારણ એ જ છે કે ઘાટના આધાર ‘નિર્માણ નામક” ના ઉદય પર રહે છે.
જેવું નિર્માણ નામક હેાય તેવુ' જ શરીર, જીથી બની શકે છે. અને બનાવી શકાય છે. નિર્માણ કમેદયે જીવના જે વ્યાપારથી પુનૢગલે શરીરાપ્તિપણે પરિણમે છે, તે પુદ્ગલે જ પ્રયાગ પરિણત કહેવાય છે. આવા પ્રયાગ પિરણામમાં પુદ્દગલે એક જ પ્રકારનાં ગ્રહણ કરાતાં હાવા છતાં પણુ પરિણમન જુદા જુદા પ્રકારે થામાં કારણભૂત નિર્માણુ નામક છે. નિર્માણ નામકમ અનેક પ્રકારનુ છે. અને પ્રત્યેાગ પરિણત થતા પુદ્ગલાનું પરિણમન પણ અનેક પ્રકારનુ હાય છે.
એક જ જાતના ખેારાક લેવા છતાં તે તે ખારાકનાં પુદ્ગલે! શરીરમા મનુષ્યને મનુષ્યરૂપે અને જનાવરને જનાવરરૂપે પરિણમે છે, જે પરમાણુઓ ગાયમાં ધરૂપે પરિણમે છે, તે જ પરમાણુ સાપમાં ઝેરરૂપે પરિણમે છે. જે જલનુ આપણે પાન કરીએ છીએ તે જ જલથી વૃક્ષેા અને વેલડીએ પણ સિંચાય છે. જલ એક જ પણ પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. એક જ જાતના ખારાકનું તથા જલનું પરિણમન વિવિધ પ્રકારે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એજ રીતે શરીર ચેાગ્ય ગૃહીત પુદ્ગલાનું પરિણમન, ગ્રહણ કરનાર જીવેાના કર્માનુસાર જુદા જુદા પ્રકારે થાય તેમાં કોઈ આશ્ચય