________________
૧૧૪
પાંગ હેાતાં નથી. જેથી ઔદારિક અંગાપાંગ, વૈક્રિય અગાપાંગ અને આહારક અ ંગોપાંગ, એમ ત્રણે પ્રકારે “ અગાપાંગ નામ 'તે તે રીતે શરીરને ચેાગ્ય અવયવે તૈયાર કરાવે છે. અગેાપાંગ નામકર્માંથી પ્રાણીના શરીરમાં અંગ-ઉપાંગ ફૂટે છે, પરંતુ કયા અવયવેા કયાં જોઈ એ તે નક્કી કરી આપનાર તે નિર્માણ નામ ' છે.
'
ગૃહિત વણાનું પરિણમન થવામાં નિર્માણુ નામકમ ” પહેલા સમયથી જ અસર કરવા માંડે છે. એટલે પરિણામે ક્રમસર પિરણામ થતુ આવે છે. આવુ ક્રમસં નિવેશ પરિણામ, દરેક પ્રાણીમાં જીવ વિશેષને લીધે જુદી જુટ્ઠી પરિસ્થિતિવાળા થાય છે. એમ પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે પ્રયાગથી ઉત્પન્ન થતા ક્રમસ'નિવેશ પરિણામમાં આ નિર્માણુ નામક ’ કારણભૂત છે. અંગોપાંગની રચના અંગોપાંગ ના મકમ વડે થાય છે. પરંતુ જે અગ જ્યાં શેાભી શકે, અને ખરેખર ઉપયોગમાં આવી શકે, તે રીતે અર અર સ્થળેા નક્કી કરવાનું કામ નિર્માણુ નામકર્મ કરી આપે છે. નિર્માણ નામકર્મનું કામ માત્ર બાહ્ય અંગોપાંગનાં સ્થળે! નકકી કરવા પુરતુ જ છે એમ નથી, પરંતુ શરીરના નાનામોટા તમામ તત્વાના રીતસર ચીતાર નક્કી કરી આપનાર પણ આ “ નિર્માણ નામક ” જ છે.
એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય સુધીના તમામ જીવામાં શરીરના અવયવેની રચના અને અવયવનું સ્થાન એક સરખુ કે એક ઘાટવાળું હાતું નથી. જીવના વ્યાપારથી શરીર રચાય