________________
૧૧૩
તેવી રીતે સંઘાત પામેલી વર્ગણાઓ પરસ્પર એકમેક એંટી જવી જોઈએ.
આના માટે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–એક એવું કર્મ છે કે–જેમ રાળ બે કાષ્ટને એકાકાર કરે છે, તેવી રીતે બંધન નામે તે નામકર્મ, આત્મા અને પગલે અગર પર સ્પર પુદગલોને એકાકાર સંબંધ કરાવે છે. તે બંધન નામકર્મ પંદર ભેદે છે. તે પંદર ભેદનું વર્ણન કર્મગ્રંથ વિગેરેમા નામ કર્મની પ્રકૃતિઓ અંગે આવતા વર્ણનમાંથી સમજી લેવું.
આથી સમજી શકાય છે કે ઔદારિકાદિ શરીર નામ. કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીર એગ્ય વર્ગણાનું ગ્રહણ, ઔદારિકાદિ સંઘાતન નામકર્મના ઉદયથી ટાસ્કિાદિ શરીરને
ગ્ય પુદ્ગલ સમૂહ વિશેષની સંઘાતરૂપે રચના, અને ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદયથી તે સમૂહ વિશેષને ઔદ રિકાદિ શરીર સાથે પરસ્પ એકમેક સંબધ થાય છે. અહીં સુધી તે શરીર નામક બધે કાચો મસાલે તૈયાર કર્યો. પરંતુ પરસ્પર એકમેક સંમિલિત બની ગયેલ તે પગલેનું પરિણમન એટલા પુરતું જ થઈને અટકી જાય તે શરીર માત્ર એક ગોળમટોળ દડા જેવું જ બની રહે. જેથી એ જ સ્થિતિમાં નહિ રહેતાં તેમાંથી હાથ-પગ-માથું –પેટછાતી– પીઠ વગેરે અંગે, આંગળાં-નાક-કાન વગેરે ઉપાંગો, તથા વાળ-દાંત-નખ-રેખા વગેરે અંગોપાંગરૂપ શરીરને ગ્ય. અવયવે તૈયાર થાય છે. તૈજસ તથા કાર્મણ શ્રીરને અંગ
જે–૮