________________
૧૧૨
નાને અનુકૂળ કરાયેલા માટીના પિડાએ જ ઉપયાગી થાય. છે, તેમ શરીર બનાવવામાં પણ શરીર રચનાને અનુકૂલ પિંઢ રૂપે અનેલી પુર્દૂગલ વ ણા જ ઉપયેાગી થાય છે.
અમુક પ્રમાણમાં જ લખાઈજાડાઈ આદિ નિશ્ચિત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચના માટે, તે તે શરીરને અનુસરતી પુદ્ગલ વણાના સમૂહ વિશેષની રચનાની પણ આવશ્યક્તા રહે છે. અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. આવે! સઘાત કરી આપનાર એક પ્રકારનું નામક જીવે પૂર્વે મેળવેલું હેાય છે. તે કમ તે “ સઘાતન નામ ક” કહેવાય છે. એટલે સધાતન નામક, જીવને વર્ગણાના સઘાત પામેલા સ્પા અપાવે છે. તે પણ પાંચ પ્રકારના શરીર મુજમ પાંચ પ્રકારે છે
સઘાતન નામક તથા શરીર નામક ના ખળથી સઘાત પામેલી સ્વચેાગ્ય શરીરની પુદ્ગલ વ ણાને જીવ પ્રથમ સમયે લે છે. આનું નામ આહાર કહેવાય છે જીવને તે ભવયેાગ્ય શરીર જ્યાં સુધી કાયમ રહે છે, ત્યાં સુધી આ વા મળવા રૂપ આહાર તેને મળ્યા જ કરે છે. પણ તે વણારૂપ આહાર ચાલુ રહે, તેમાં ગ્રહણ કરેલી અને ગ્રહણ કરાતી વણાના સ્ક ધેા પરસ્પર એક રચનારૂપે મળી જવા જોઈ એ. જેમ તૈયાર થતા મકાનમાં વપરાતી ઈટાનાં રજકણે! અંદરાદર સધાતીભૂત હેાય છે, પર ંતુ તેથી કરીને ઈં ટા ઉપર ઈ ટી. ગાઢવી દેવાથી મકાનની મજબૂતી થતી નથી. માટે તેને ચૂના કે માટીથી .પરસ્પર ચેાડવી પડે છે.