________________
૧૧૧
આને આહાર ગ્રહણ કહેવાય છે. ગ્રેવીસે દંડકમાંપાંચે ય જાતિમાં–છ એ કાયમાં, એમ જ્યાં જ્યાં શરીરે હાય, પછી ચાહે ઔદારિક–વૈક્રિય કે આહારક હોય, તે બધાયમાં તૈજસ તથા કામણ શરીર તે માનવાં જ પડે. કારણ કે અનાદિકાળથી તે અને શરીરે જીવને સ યુક્ત જ છે. અને તે તૈજસ તથા કાર્મણ વિના બીજાં શરીર બને જ નહિં. પરભવથી આપેલ આત્માને તેજસ તથા કાર્માણ શરીર તો સાથે જ હોય છે. અને તે વડે જ દારિક વગેરે પુદ્ગલ ગ્રહણ કરે છે. - જીવને આ તૈજસ અને કાર્મણ શરીર અપાવનાર તે અનુક્રમે તેજસ શરીર નામકર્મ અને કર્મણ શરીર નામકર્મ છે. અને ચૌદ પૂર્વધારી મુનિઓને આહારક શરીર બનાવવામાં કારણભૂત આહારક શરીરનામકર્મ છે. આ પ્રમાણે પાંચ પ્રકારનાં શરીર નામકર્મો છે. તેજસકાર્પણ અને આહારક શરીરે સૂમ વર્ગણાનાં બનેલાં હોવાથી ચર્મચક્ષુથી દેખી શકાતાં નથી.
હવે સ્વશરીર ગ્ય પુદ્ગલ વર્ગણાનું ગ્રહણ, જીવ શરીર નામકર્મને ઉદયે કરે છે, પરંતુ ગ્રહણ કરાતી તે પુદ્ગલ વર્ગણ રેતીના લાડુ જેવી ભરભર ભૂકા જેવી ગ્રહણ નહિ કરતાં, અમુક પ્રમાણવાળા સ્નેહ-ચિકાશ અને લુખાશને લીધે પરસ્પર ચૂંટી ગયેલી એટલે સંઘાતીભૂત થયેલી જ યુગલ વર્ગણાઓ ગ્રહણ કરે છે. જેમ કુંભ (ઘડે) બનાવવામાં છુટક છુટક માટીના કણે ગ્રહણ નહિં કરતાં, કુંભ રચ