________________
૧૧૦
શરીર નામક ના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. અને તે શરીર ટકી રહે ત્યાં સુધી તે પ્રમાણે વણા ગ્રહણ કરવાનેા હક્ક ચાલુ રહે છે.
અહીં સમજવું જરૂરી છે કે-પાંચ પ્રકારના શરીર પૈકી મનુષ્ય અને તિય અને ચેાગ્ય મુખ્યપણે ઔદારિક શરીર છે. અને દેવ તથા નારકને ચેાગ્ય વૈક્રિય શરીર છે. એટલે મનુષ્ય અને તિય ́ચને ઔદારિક શરીર મનાવવા માટે જીવે પૂર્વે` બાંધેલું ઔદારિક શરીર નામ ક’” તે ઔદાકિ શરીરપણે ગ્રહણ ચેાગ્ય જે ઔદારિક જાતની પુદ્ગલ વણા છે, તેમાંથી તે વણા મેળવવાનેા હક્ક આપે છે. અને દેવ તથા નારકને વૈક્રિય શરીર અનાવવા માટે તે જીવે પૂર્વે ખાંધેલુ • વૈક્રિય શરીર નામકમ” વૈક્રિય જાતિની પુદ્ગલ વણા મેળવવાના હક આપે છે. શરીરને ચાગ્ય પુદ્ગલેાનુ ગ્રહણ કરવામાં જીવને કાયયેાગ ( શરીરને વ્યાપાર ) છે, તાગ્ય ( તે કાયયેગ તે શરીર તૈયાર થયા પછી હેાય છે. તૈયાર થયેલ તે કાયયેાગ દ્વારા તે તે શરીર ટકી રહે ત્યાં સુધી તે જીઢંગી પ ત તે શરીરને ચેાગ્ય પુદ્દગલાનું ગ્રહણ ચાલુ જ હેય છે. પરંતુ ઉત્પતિના પ્રથમ સમયે કંઈ તદ્ભવ ચેાગ્ય શરીર તૈયાર હેતુ નથી. તે શરીર તે, તે શરીર ચેગ્ય પુદ્ગલના ગ્રહણુ અને પરિણમનથી તૈયાર થાય છે. એટલે ઉત્પતિના પ્રથમ સમયે ગ્રહણ કરાતાં શરીરનાં પુદ્ગલાને જીવ અનાદિકાળથી પેાતાના આત્મા સાથે સંયુક્ત થઈ રહેલ તૈજસ તથા કાર્માંણુ શરીરના સંચાગે ગ્રહણ કરે છે.