________________
પાંચ પ્રકારે ભેદ પરિણામ. (૫) વર્ણમાં પલટો થવા સ્વરૂપ પાંચ પ્રકારને વર્ણપરિણામ. (૬) ગંધમાં પલટો થવા સ્વરૂપ બે પ્રકારને ગંધપરિણામ, (૭) રસમાં પલટો થવાસ્વરૂપ પાંચ પ્રકારનો રસપરિણામ. (૮) સ્પર્શમાં પલટો થવા સ્વરૂપ આઠ પ્રકારને સ્પર્શ પરિણામ. (૯૦ ગુરૂત્વ આદિ ઉપજવા સ્વરૂપ ચાર પ્રકારનો અગુરુલઘુપરિણામ. (૧૦) વનિ પ્રગટ થવા સ્વરૂપ બે પ્રકારને શબ્દપરિણામ
આ દશ પ્રકારના પરિણામથી પુદ્ગલનાં અનેક રૂપાન્તરે થયા કરે છે. તે વિવિધ રૂપાતરમાં વિવિધ શક્તિઓ પ્રગટ થાય છે. પરંતુ યુગલના અન્ય રીતે થતાં રૂપાન્તરે કરતાં, કર્મરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિએને આવનાર તે કર્મ સ્વરૂપે જ વર્તતું પુદ્ગલનું રૂપાન્તર છે. વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કે અન્ય કે વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ, સ્વાત્મા સાથે સંબંધિત કર્મ પુદ્ગલરૂપ આવરણને શ્રાપશમ પામવા દ્વારા જ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનનો આવિષ્કાર, તેને ઉપગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઈચ્છિત અનુકુળતા, આ બધામાં કર્મરૂપે રૂપાન્તર પામેલ પુદ્ગલનો હિસ્સે મુખ્યરૂપે છે. •
જૈનદર્શન કહે છે કે પ્રાણીઓને વિવિધ પ્રકારે ભેગવવા પડતા કષ્ટો મૂળ આધાર જીવ અને પુદ્ગલ તસ્વને